SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૨] કહેશે લેક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે, પણ બાળક જે બેલી ન જાણે, તે કેમ વાલે લાગે, મારો ૩ મારે તે તું સમરથ સાહિબ, તે કેમ હું માનું, ચિંતામણી જેણે ગાંઠ બાંધ્યું, તેને કામ કીયાનું, મારે જ અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ઘટ, મોહ તિમિર હયું જુગતે, વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે, મારે૫ જ ધન્ય દિન વેલા ધન્ય ઘડી તેહ, અચિરાને નંદન જિન યદિ ભેટ છે, લહીશું રે સુખ, દેખી મુખચંદ, વિરહવ્યથાના દુખ સવિ મેટશુંજી...૧ જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેને મન નવિ ગમેજી, ચાખે રે જેણે અમી લવલેશ, બાકસ બુક્સ તસ નવિ રૂચેઝ...૨ તુજ સમક્તિ રસ સ્વાદને જાણે, પા૫ કુભકતે બહુ દિન સેવીયું, સેવે જે કમને જોગે તે હી, વાં છે તે સમકિત અમૃત પુરે લખ્યું છે..૩ Jain Education Internation@rivate & Personal Usevaly.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy