SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ =[૫૩] હર તારે મુખને મટકે અટકયું મારું મન જે, આંખલડી અણીઆળી કામણગારડી રે લોલ, હાંરે મારા નયણાં લંપટ જેવે ખિણ ખિણ તુજ જે, રતાં રે પ્રભુ રૂપે ન રહે વારી રે લેલ ૬ હારે પ્રભુ અલગા તે પણ જાણ કરી હજુરને જે, તારી રે બલિહારી હું જાઉં વારણે રે લોલ, હારે કવિ રૂપવિબુધને મેહન કરે અરદાસ જો, ગિરૂઆથી મન આણી ઉલટ અતિ ઘણે રે લોલ ૭... - ૪ - . ધમજિનેશ્વર ગાઉં રંગશું, ભંગ મ પડશે હો પ્રીત જિનેશ્વર બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત , ધમ ... ૧ ધરમ ધરમ કરતે જગ સહુ ફિરે, ધરમ ન જાણે છે માં , ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કમ , ધમ પ્રવચન અંજન જો સદ્દગુરૂ કરે, દેખે પરમ નિધાન , હદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન , ધમ.... ૩ દેડી દડત દેડત દેડીએ, જેતી મનની રે દોડ , પ્રેમ પ્રતીત વિચારે ઢંકડી, ગુરૂગમ લેજે રે જેડ ધમ ... ૪ Jain Education Internation@rivate & Personal Userbly.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy