SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મનાથ જિન સ્તવન - ૧ - ધમજિનેશ્વર ધર્મધુરંધર, પૂરણ પુણ્ય મલી એ, મન મરૂથલમાં સુરતરૂ ફળીઓ, આજ થકી દિન વળીઓ, પ્રભુજી મહેર કરી મહારાજ, કાજ હવે મુજ સારે, સાહેબ ગુણનિધિ ગરીબ નિવાજ, ભવ જળ પાર ઉતારે. પ્રભુજી -૧ બહુ ગુણવંતા જે તે તાય, તે નહિં પાડ તુમારે, મુજ સરીખે પત્થર જે તારે, જ તે તેમચી બલીહારે. પ્રભુજી -૨ હું નિગુણ પણ તાહરી સંગે, ગુણ લઉં તે ઘટમાન, લિંબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન. પ્રભુજી –૩ નિર્ગુણ જાણ છેદ મ દે, જે વે આપ વિચારી, ચન્દ્ર કલંક્તિ પણ નિજ શીરથી, ન ત જે ગંગા ધારી. પ્રભુજી –૪ સુવ્રતાનંદન સુવતદાયક, નાયક જિન પદવીને, પાયક જાસ સુરાસુર કિન્નર, ઘાયક મેહ પુિને પ્રભુજી – Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy