SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ -=[૩૫] કુસુમ અક્ષત વર વાસ સુગંધિ, ધૂપ દીપ મન સાખી રે, અંગ પૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરૂમુખ આગમ ભાખી રે, .સુવિધિ-૩ એહનું ફળ દેય ભેદ સુણજે, અનંતર ને પરંપર રે, આણાપાલણ ચિત્તપ્રત્તિ, મુગતિ સુગતિ સુરમંદિર રે, ... સુવિધિ-૪ ફૂલ અક્ષત વરધૂપ પઠ, ગંધ નૈવેદ્ય ફળ જળ ભરી રે, અંગ અગ્ર પૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભ ગતિ વરી રે, સત્તરભેદ એકવીશ પ્રકારે, અટ્ટોત્તર શત ભેદે રે, ભાવપૂજા બહુવિધ નિરધારી, દેહગ ગતિ છે રે, સુવિધિ-૬ તુરીય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સગી રે, ઉહા પૂજા ઈમ ઉત્તઝયણે, ભાખી કેવલભેગી રે, સુવિધિ-૭ ઈમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે, ભવિક છવ કરશે તે લહેશે, આનંદઘન પદ ધરણી રે, સુવિધિ-૮ Jain Education Internation Private & Personal Usevaply.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy