SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૨] = જિનજી ચંદ્રપ્રભા અવધારે કે, નાથ નિહાળજો રે લોલ, બમણું બિરૂદ ગરીબ નિવાજ કે વાચા પાળજે રે લોલ...૧ હરખે હું તુમ શરણે આવ્યું કે, મુજને રાખજો રે લોલ, ચોરટા ચાર યુગલ જે ભંડારે, તે દર નાખજે રે લલર પ્રભુજી પંચતણી પરશંસા કે, રૂડી થાપજે રે લેલ, મેહન મહેર કરીને દરિશન, મુજને આપજે રે લેલ તારક તમ પાલવ મેં ઝાલ્યો કે, હવે મને તારજો રે લોલ, કુતરી કુમતિ થઈ છે કેડે કે, તેને વારજે રે લોલ....૪ સુંદરી સુમતિ સહાગણ સારી કે, પ્યારી છેઘણી રે લોલ, તાતજી તે વિણ જીવે. ચૌદ ભુવન કયું આંગણું રે લોલ૫ લખગુણ લખમણ રાણીના જાયા કે, મુજ મન આવજે રે લોલ, અનુપમ અનુભવ અમૃત મીઠી કે, સુખડી લાવજો રે લોલ દીપતી દેહસે ધનુષ પ્રમાણ કે, પ્રભુજીની દેહડી રે લોલ, દેવની દશ પુરવલખ માન કે, આયુષ વેલડી રે લેલ.૭ નિગુણ નીરાગી પણ હું રાગી કે, મનમાંહે રહ્યો રે લોલ, શુભગુરૂ સુમતિ વિજય સુપસાય કે, રામે સુખ લો રે લોલ...૮ ચંદ્રપ્રભુની ચાકરી, મુને લાગે મીઠી, જગમાં જડી જેહની, કહાં દીસે ન દીઠી.ચંદ્ર...૧ પ્રભુને ચરણે માહરૂં, મનડું લલચા છું, કુણ છે બીજે જગે, ને જે પલટાણું..ચંદ્ર...૨ Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy