SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રમરપરે રસ સ્વાદ ચખા, વિરસો કાં કરે મહીઓ પ્રભુજી ૪ બાળકાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગે, યૌવનકાળે તે રસ ચાખે, તું સમરથ પ્રભુ મા પ્રભુજી પ તું અનુભવરસ દેવા સમરથ, હું પણ એથી તેહને, ચિત્ત વિત્તને પાત્ર સંબંધે, અજર રહ્યો હવે કેહને પ્રભુજી ૬ પ્રભુજીની મહેર તે રસ ચાખે, અંતરંગ સુખ પામે, માનવિય વાચક ઈમ જંપે, હુએ મુજ મન કામે પ્રભુજી ૭ - ૫ - જીવડા વિષમ વિષયની હેવા, તુજ કાંઈ જાગે હજી કાંઈ જાગે, જીવડા અકળ સરૂપ અજિત જિન નિરખે, પરખે પૂરણ ભાગે, જીવડા...૧ સરસ સુકેમળ સુરતરૂ પામી, કંટક બાઉલ માગે, ઐરાવત સાટે કુણ મૂરખ, રાસભા પેઠે લાગે છવડા....૨ ઘેર પહાડ ઊજાડ ઓલંગી, આવ્યે સમક્તિ લાગે, તૃષ્ણાએ સમતા રસ બીગડે, કુંભ ઉદક જીમ કાગે. જીવડા ૩ જીમ કેઈક નર જાન લેઈને, આવ્યા કન્યા રાગે, સરસ આહાર નિદ્રાભર પોઢયે, કર વિષય નાગે. જીવડા...૪ વિજયાદન વયણ સુધારસ, પિતાં શુભમતિ જાગે, પાંચે ઈન્દ્રિય ચપલ તુરંગમ, વશ કરી જ્ઞાન સુવાગે.... જીવડા...૫ ક્ષમા વિજય જિન ગુણ કુસુમાવલી, શેભિત ભકિત પરાગે, કંઠે આરોપી વિરતિ વનિતા, વરી કેસરીએ વાઘ... જીવડા...૬ Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy