SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ [૪]= કેડી છે દાસ વિભુ! તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારે; પતિતપાવન સમ જગતઉદ્ધાર કર, મહેર કરી મેહે ભવજલધિ તા . અષભ-પ મુક્તિથી અધિક તુજ ભકિત મુજ મન વસી, જેહશું સબલ પ્રતિબંધ લાગે; ચમકપાષાણ જેમ લેહને ખેંચશે, મુકિતને સહુજ તુજ ભક્તિ રાગે ” ...ઋષભ-૬ ધન્ય ને કાય જેણે પાય તુજ પ્રણમીયે, તુજ થણે જેહ ધન્ય ધન્ય હો; ધન્ય તે હદય જેણે તુજ સદા સમરતાં, ધન્ય તે રાત ને ધન્ય દહા. . .ઋષભ-૭ ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત મુજ શું વિસામો? રયણ એક દેત શી હાણ ૩ણાયરે? લકની આપદા જેણે નાસે... .. ઋષભ-૮ ગંગાસમ રંગ તજ કીતિ કલ્લોલિની, રવિ થકી અધિક તપ તેજ તાજે, નયવિજય વિબુધ સેવક હું આપરે, જશ કહે અબ મોહે બહુ નિવાજે ... ઋષભ-૯ Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy