SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ----[૧૩૧ - - ૮: સિદ્ધાચલગિરિ ભેચ્યા રે, ધન્ય ભાગ્ય હમારા, એ ગિરિવરનો મહિમા મેટ, કહેતાં ન આવે પારા, રાયણ રૂખ સમેસર્યા સ્વામી, પુરવ નવાણું વારા રે, ધન્ય ભાગ્ય હમારા-૧ મૂળનાયક શ્રી આદિ જિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચાર, અષ્ટ દ્રવ્ય શું પૂજે ભાવે, સમકિત મૂળ આધાર રે, ધન્ય ભાગ્ય હમારા-૨ ભાવભકિતશું પ્રભુ ગુણ ગાતાં, અપના જન્મ સુધારા, યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચગતિ વારા રે, ધન્ય ભાગ્ય હમારા-૩ દૂર દેશાંતરથી હું આવ્યું, શ્રવણે સુણ ગુણ તારા, પતિત ઉદ્ધારણ બિરૂદ તમારે, એ તીરથ જગ સાર રે, ધન્ય ભાગ્ય હમાર-૪ સંવત અઢાર ત્યાશી માસ અષાઢા, વદી આઠમ ભોમવાર, પ્રભુ કે ચરણ પ્રતાપ કે સંધમે, ખીમા રતન પ્રભુ પ્યારા રે. ધન્ય ભાગ્ય હમારા-પ આ 5 . - ૯ - શ્રી રે સિદ્ધાયલ ભેટવા, મુજ મન અધિક ઉમા, બાષભદેવ પૂજા કરી, લીજે ભવતણે લાહ, શ્રી રે. ૧ મણિમય મુરતિ શ્રી રાષભની, એ નિપાઈ અભિરામ, ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભરતે નામ, શ્રી રે. ૨ Jain Education InternationBrivate & Personal Usevamly.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy