SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] -૨ ઋષભદેવ હિતકારી, જગતગુરૂ ઋષભદેવ હિતકારી, પ્રથમ તીથકર પ્રથમ નરેસર, પ્રથમ યતિવ્રતધારી જગતગુરૂ-૧ વરસીદાન દેઈ તુમે જગમે, લિતિ ઇતિ નિવારી, તૈસી કાહી કરત નાહિં કરૂણા, સાહિબ ખેર હમારી જગતગુરૂ-૨ માંગત નહિ હમ હાથી ઘેાડે, ધન કણ કંચન નારી દ્રીએ માહે ચરણકમલ કી સેવા, યહુ લગત મેહે પ્યારી જગતગુરૂ-૩ ભવલીલા વાસિત સુરદારે, તુ પર સમહી ઉવારી, મે* મેરા મન નિશ્ચલ કીના, તુમ આણા શિરધારી જગતગુરૂ-૪ ઐસે સાહિબ નહિ' કાઇ જગમે’, યાશુ હાચે દિલદારી, દિલ હી દલાલ પ્રેમ કે ખીચે, તિહાં હૅઠ ખેંચે ગમારી જગતગુરૂ-૫ તું છે સાહિબ મૈં તુજ ખંદા, યા મત દ્વીએ વિસારી, શ્રી નવિજયવિષ્ણુધ સેવક કહે, તુમ હા પરમ ઉપગારી જગતગુરૂ-૬ 卐 * -3 ૨, જગજીવન જગવાલડા, મરૂદેવીના નંદ લાલ સુખદીઠે સુખ ઉપજે, દરશન અતિહી આનંદ લાલ રે જગ....૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશીસમ ભાલ લાલ રે વદન તે શારદ ચલેા, વાણી અતિહી રસાલ લાલ રે જગ....૨ લક્ષણ અંગે વિરાજતાં અહિચ્ય સહસ ઉદાર લાલ રે રેખા–કર – ચરણાર્દિક, અભ્યન્તર નહિ પાર લાલ રે જગ....૩ - Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy