SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬]= પ્રભુ દેશના અમૃતધારા રે, જિનધમ વિષે રથકાર રે, જેણે તાર્યા મેઘકુમારા, સનેહી -પ ગૌતમને કેવલ આલી રે, વય સ્વાતીએ શિવ વરમાલી રે, કરે ઉત્તમલેક દીવાલી, સનેહી. -૬ અંતરંગ અલછી નિવારી રે, શુભ સજ્જનને ઉપગારી રે, કહે વીર વિભુ હિતકારી, સનેહી. -૭ - - ૧૪ - વીર જિનેશ્વર સાહિબ મેરા, પાર ન લહું તેરા, મહેર કરી ટાળો મહારાજજી, જન્મ મરણના ફેરા, - હે જિન, અબ હું શરણે આયે. ૧ ગરભાવાસ તણાં દુઃખ મોટા, ઉંધે મસ્તક રહીએ, મળ મૂત્રમાંહે લપટાણે, એહવાં દુઃખ મેં સહીઆ, હે જિનશ૦ ૨ નરક નિગેદમાં ઉપજેને ચાવીઓ, સૂક્ષ્મ બાદર થઈએ, વીંધાણે સુઈને અગ્રભાગે, માન તીહ કીહાં રહીએ, હે જિનજીક ૩ નરક તણી વેદના અતિ ઉલ્લસી, સહી તે જીવે બહ, પરમાધામને વશ પડીએ, તે જાણે તમે સહુ, હે જિનજી ૪ તિર્યંચ તણાં ભવ કીધાં ઘણેરા, વિવેક નહીં લગાર, નિશિ દિનને વ્યવહાર ન જાયે, કેમ ઉતરાયે પાર, હે જિનજીક ૫ Jain Education Internationarivate & Personal Usevenly.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy