SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [૮]= તમે અમે વાર અનતી ભેળા, રમીઆ સંસારી પણે રે, તેહ પ્રીત જે પુરણ પાળે, તે હમને તુમ સમ કરે રે, વી૨૦ ૨ તુમ સમ હમને જેગ ન જાણે, તે કાંઈ થોડું દીજીએ રે, ભભવ તુમ ચરણની સેવા, પાણી અમે ઘણું રીઝીએ રે, વીર. ૩ ઈન્દ્રજાળીઓ કહે રે આવ્ય, ગણધરપદ તેહને દીયે રે, અજુનમાળી જે પુર પાપી, તેને જિન તમે ઉદ્ધયે રે, વીર. ૪ ચંદનબાળાએ અડદના બાકુલ, પડિલાવ્યા તમને પ્રભુ રે, તેહને સાહુણી સાચી રે કીધી, શિવવધૂ સાથે ભેળવી રે, વીર૫ ચરણે ચંડકેશીએ ડસીએ, ક૯૫ આઠમે તે ગયે રે, ગુણ તે તમારા પ્રભુ મુખથી સુણીને, આવી તુમ સનમુખ રહ્યો રે, વર૦ ૬ નિરંજન પ્રભુ નામ ધરાવે, તે સહુને સરખા ગણે રે, ભેદ ભાવ પ્રભુ દૂર કરીને, મુજશું રમે એકમેકશું રે, વીર. ૭ વહેલા મોઠા તુમહી જ તારક, હવે વિલબ શા કારણે રે? જ્ઞાનતણાં ભવના પાપ મિટાવે, વારી જાઉં વાર તેરા વારણે રે, વીર. ૮ A B . Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy