SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ F[૧] કાલ સ્વભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસે રે, મુખ્ય હેતુ તું મોક્ષને, એ મુજને સબળ વિશ્વાસે રે, શ્રી૬ અમે ભકતે મુક્તિને ખેંચશું, જીમ લેહને ચમકપાષાણે રે, તુમે હેજે હસીને દેખશે, કહેશે સેવક છે સપરાણે રે, શ્રી ૭ ભકિત આરાધ્યા ફળ દીએ, ચિંતામણું પણ પાષાણો રે, વળી અધિકું કાંઈ કહાવશે, એ ભદ્રક ભક્તિ તે જાણે રે, શ્રી. ૮ બાળક તે જીમ તમ બલો, કરે લાડ તાતને આગે રે, તે તેહશું વાંછિત પૂર, બની આવે સઘળું રાગે રે, શ્રી. ૯ માહરે બનનારૂં તે બન્યું જ છે, હું તે લેકને વાત શીખાવું રે, વાચક જશ કહે સાહિબા, એ ગીતે તુમ ગુણ ગાવું રે. શ્રી ૧૦ બાળક Jain Education InternationBrivate & Personal Useamly.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy