SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ક . . ખંડિત શ્રી પદ્મવિજયકૃત નવાણું અભિષેકની પૂજા ૭૫૧ પહિલે આરકે, બીજે સીત્તેર જેય, શાશ્વતપ્રાય એ ગિરિવરુ, પ્રણમી પાતક બેય આ યાત્રા | ૨ સાઠ જન ત્રીજે કહો, ચોથે જન પચાસ; શાશ્વતપ્રાય એ ગિરિવરુ, નમતા હોય અઘ નાશ છે યાત્રા | ૩ | પાંચમે બાર એજનત, મૂળ કહ્યા વિસ્તારાશાશ્વતપ્રાય એ ગિરિવરુ, નમતાં હોય નિસ્તાર છે યાત્રા ૪ સાત હાથને ભાખિયે, છઠે આરે જેહ, શાશ્વતપ્રાય સેહામ, ગિરિવર વદુ એ યાત્રા પાપ છે ઉત્સપિંણ વધતે કહ્યો, એ વિમળ ગિરિરાજ; સુરરિતા પરે શાશ્વત, નમતાં અક્ષય રાજ યાત્રા એ દા યાત્રા ભક્તિથકી કરે; “છરી” પાળે જેહઃ ભવ ભયથી રે ટળે, શિવસુંદરી દુરે તેહ છે યાત્રા છે ૭. સિદ્ધક્ષેત્રે સેહામ, જિહાં શ્રી ઋષભ જિર્ણોદ; પૂર્વે નવાણું સમાસ, વંદું તેહ ગિરદ છે યાત્રા ૮ ગિરિ સન્મુખ ડગલું ભરે, પદ્મ કહે ભવિ જેહ, કટિ સહસ ભવ કેરડાં, પાપ અપાવે તેહ છે યાત્રા લો છે કાવ્ય છે - ભરત વત્ અવસર્પિણું આરકે, ચઢત તિમ ઉત્સપિંણવારકેઃ એ ગિરિ ત્રાષભકૂટ પરે શાશ્વતે, જાસ અભિષેકથી ભવદુઃખ વાર તે છે ૧ મંત્ર-» હીં શ્રી તીર્થરાજાય, પરમપૂજ્યા–પરમાનંદકંદાય, હર પ્રથમહંત પ્રતિષ્ઠિતાય, જલં, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલં, યજામહે સ્વાહા | પૂજા ગીત | | સંભવ જિનવર વિનતિ–એ દેશી | બાહ્ય અત્યંતર શત્રુને, યે થાયે જિણ ઠામ રે; સિદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy