SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે આઠમી ફળપૂજા દુહા જ્ઞાનાચારે વરતતાં, સાન લહે નરનાર; જિન આગમને પૂજતાં, ફળથી ફળ નિરધાર, . ૧ (સણ સેવાલણ–એ દેશી) હો સાહિબજી ! પરમાતમ પૂજાનું ફળ મુને આપે, હો સાહિબજી ! લાખેણુ પૂજા રે શું ફળ નાપ, ઉત્તમ ઉત્તમ હું ફળ લાવું, અરિહાની આગળ મૂકાવું; આગમવિધિ પૂજા વિરચાવું, ઉભા રહીને ભાવના ભાવું, હો સાહિબજી ! ૧ જિનવર જિનઆગમ એકરૂપે, સેવંતા ન પડે ભવ; આરાધન ફળ એહનાં કહીએ, આ ભવમાંહે સુખીયા થઈએ. હો સાહિબyo : ૨ દુહાને અથ-જ્ઞાનાચારમાં વર્તતા સ્ત્રી-પુરુષ જ્ઞાન મેળવે છે. શ્રી જિનને અને આગમને ફળવડે પૂજા કરવાથી અવશ્ય વર્ગ–મેક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ૧ . હાલને અથ–હે સાહેબ! મને પરમાત્માની પૂજાનું ફળ આપે છે સાહેબ! મેં લખેણી પૂજા કરી છે, તે તેનું ફળ કેમ આપતા નથી? હે પ્રભુ! હું ઉત્તમોત્તમ ફળ લાવું, અરિહંત એવા આપની પાસે મૂકું, આગમમાં કહેલી વિધિ પ્રમાણે આપની પૂજ રચાવું અને આપની આગળ ઉભે રહી કે ભાવના ભાવું. ૧ શ્રી જિનેશ્વર, તેમની પ્રતિમા અને આગમ એ ત્રણેની Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy