SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ પૂજાસ'ગ્રડ સાય ગંગાનીરથી ભરિયે જો ખાઇ, બહુકાળ રહે થિર હાઈ; ક્રમ ચિંતીને ક્રૂ'ડતનથી, ગગા ખાદીને લાવ્યા જતનથી. ૭ ગંગાજળથી ખાઇ ભરાય, નીર પહેાંતા નાગ નિકાય; ધમધમતા સુરૈ સમકાળે, આવી સાઠ હજાર પ્રજાળે, ૮ તીર્થ બહુભાવ સમ હેાતા, સહુ ખારમે સ્વર્ગ પહેાતા; કહે દીવિષય કવિરાજ, જીએ તીર્થંતણા સામ્રાજ્ય. ૯ કાવ્ય કટુકકમ વિપાકવિનાશન', સસપલ તઢૌકનમ ; વિહિત‰ક્ષલસ્ય વિભા પુર:, કુરુત સિદ્ધિલાય મહાજના ૧ જો આ ખાઈને ગંગાનદીના પાણીથી ભરવામાં આવે તે ઘણા કાળ સુધી તીની રક્ષા થાય. આ પ્રમાણે વિચારી યત્નપૂર્વક દડરત્નથી ખેાદાણ કરીને ગગાનદીને લાવ્યા. છ ગંગાનદીના પાણીથી ખાઈ ભરી, અનુક્રમે તે પાણી નાગનિકાય સુધી પહોંચ્યુ'. તેથી કાધવડે ધમધમતા નાગકુમાર દેવા એકીસાથે આવી સગચક્રવર્તિના ૬૦ હજાર હજાર પુત્રોને ખાળી નાખે છે. . તે સગરપુત્રોના મનમાં તી રક્ષાના ભાવ હાવાથી મરણુ પામી બધા મારમા દેવલેાકમાં ગયા. કવિરાજશ્રી દીપવિજયજી મહારાજ કહે છે કે- અષ્ટાપદતીનું સામ્રાજ્ય જુએ. હું વ્યના અથ—હૈ મહાજન! કટુક ક્રમના વિપાકને નાશ કરનાર, વિહિત કરાયેલા એવા વૃક્ષના સરસ પત્ર ફૂલનું’ ભેંટણ પ્રભુની આગળ માક્ષરૂપ ફળ માટે કરી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy