SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે આગળ વિષમકાળને જાણું, તીરથરક્ષા કાજે; પિોજન યોજના અંતર કીધાં, પગથિયાં આઠ સમાજે સાં. ૭ ધન તીરથ અષ્ટાપદ ગિરિવર, ધન ભરતેશ્વર રાયા; દીપવિજ્ય કવિરાજ પતા, જે જસ સુકૃત કમાયા સાં૦ ૮ હાવી (ગેપી મહી વેચવા ચાલી, મટુકીમાં ગોર ઘાલી–એ દેશી) ચિંતે તિહાં સાઠ હજાર, તીર્થરક્ષાના લાભ અપાર; અષ્ટાપદ આગળ ખાઈ, કરીયે તો સુકૃત થાઈ, ૧ પહેલી ચાર ગાઉ પ્રમાણે, શેનું જા મહાતમમાં વખાણે; ખરી રજણ નાગ નિકાઈ, નાગ આવી કહે સુણ ભાઈ૨ આગળ વિષમકાળ જાણીને શ્રી ભરત મહારાજાએ તીર્થરક્ષા માટે એક એક જનના અંતરે આઠ પગથિયાં કરાવ્યાં. ૭ આ અષ્ટાપદગિરિ તીર્થને ધન્ય છે. તેમજ શ્રી ભરતેશ્વર રાજાને ધન્ય છે. શ્રી દીપવિજયજી કવિરાજ કહે છે કે–આવા તીર્થરક્ષક પુરૂષોએ સુકૃતકરણ કરી પવિત્ર યશ મેળવ્યું. ૮ હવે સગરચકીના ૬૦ હજાર પુત્રો વિચાર કરે છે કેતીર્થની રક્ષા કરવાને લાભ અપાર છે. જેમ ભરતચક્રવર્તિએ એક એક એજનના આંતરે પગથિયા કર્યા. તેમ આપણે આ તીર્થની આગળ ખાઈ કરીએ તે તીર્થરક્ષા કરવાનું પુણ્ય મળે. ૧ આમ વિચારી તે સગરના પુત્રોએ ચક્રવતિના દંડવત્ન વગેરેની મદદથી ચાર ગાઉ પ્રમાણ પહેળી ખાઇ તીર્થની ચારે બાજુ કરી. આ હકીકત શત્રુંજય માહાઓમાં કહેલી છે. ખાઈ ખેદવાથી નાગકુમાર દેવેના ભવનમાં રજ-રેણુ પડવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy