SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાપદતીર્થની પૂજા—સાથ પાંચમી દીપકપૂજા દુહા પૂજા પાંચમી દીપની, કીજે મંગલહેત; દ્રવ્યભાવ દીપકથકી, ઇચ્છિત ફળ સંકેત. ઢાળ પાંચમી ( કપૂર હૈાય અતિ ઉષા ?-~~એ દેશી ) તાતનું નિર્વાણ સાંભળી રે, ભરતજી શાક ધરાય; આવ્યા ગિરિ અન્નાપર રે, પર્રિકર લેઈ સમુદાય રે. પ્રભુજી! ક્રિયા દર્શ`ન મહારાજ, ઇક્ષ્વાકુ કુલની લાજ રે. ૫૦ કાશ્યપ વંશ શિતાજ રે, પ્ર૦ માક્ષનગરની પાજ રે. ૫૦ તારણતણ જહાજ રે, પ્રભુજી૦ ૧ ૬૯ દુહાના અથ—પાંચમી દીપકની પૂજા દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે. ઇચ્છિત ફળ-મેાક્ષના સંકેત માટે મંગલહેતુ માટે આ દીપકપૂજા કરવી. ૧ ઢાળના અથ—પેાતાના પિતા શ્રી ઋષભદેવ પ્રભુનુ નિર્વાણુ સાંભળી ભરત મહારાજ પરિવાર સાથે શેક ધારણ કરી અષ્ટાપદગિરિ ઉપર આવ્યા. અને કહેવા લાગ્યા કે-હૈ પ્રભુ ! અને દર્શન આપે. આપ ઇક્ષ્વાકુકુળની શેાભારૂપ છે. કાશ્યપ વંશના મુગુટ સમાન છે. મેાક્ષનગર પહેાંચવાના માર્ગ સમાન છે. સ'સારસમુદ્રને તારવા માટે વહાણુ તુલ્ય છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy