SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ પૂજાસંગ્રહ સાથે નીચઠાણ સેવંતા નાથ, બંધે નીચગેત્ર કરિયે; શ્રીગુભવીરને ઝાલો હાથ, સહેજે ભવસાયર તરીયા, ૬ કાવ્ય અને મંત્ર અગરુમુખ્યમનહરવસ્તુના, સ્વનિરપાધિગુણોઘવિધાયિના; પ્રભુશરીરસુગંધસુહેતુના, રચય ધૂપનપૂજનમહેત: ૧ નિજ ગુણાક્ષચરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ ; વિશદાધમનંતસુખાકં, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ મંત્ર–ઠ હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાર્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નીચગાત્રબંધસ્થાનેછેદનાય ધૂપં યજામહે સ્વાહા. પાંચમી દીપક-પૂજા કાગપ્રસંગે હંસ નૃપ-આણુ પ્રાણુ પરિહાર; ગંગાજળ જળધિ મળે, નીચ ઠાણ સુવિચાર, ૧ હે નાથ! આ પ્રમાણે નીચગેત્રના બંધસ્થાને સેવતાં મેં નીચત્ર ઉપાર્જન કર્યું. હવે શ્રી શુભવીર પરમાત્માને હાથ ઝાલે છે, તેથી હું ભવસમુદ્ર સહજમાં તરી ગયો છું. ૬ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની ધૂપ-પૂજાને અંતે પૃ. ૪૫૦માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-નીચગોત્રના બંધસ્થાનેને ઉછેદ કરવા માટે અમે ધૂપપૂજા કરીએ છીએ. દુહાને અથ– કાગડાને સંગ કરવાથી હંસપક્ષીએ રાજાના બાણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy