SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પૂજાસંગ્રહ સાથે આઠમી ફેશપૂજા આહારકસગ જિણનારદુગ, વૈક્રિયની અગિયાર; એ અધ્રુવ સત્તા કહી, બીજી ધ્રુવ સંસાર, ૧ હાળ ( પ્રભાતે ઉઠીને માતા મુંબતું જે–એ દેવી ) આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણું, પહેલાં ન જાણી રે સ્વામી પહેલાં ન જાણી, સંસારની માયામાં મેં વલોવ્યું પાણી. આવી રૂડી, કલ્પતરુનાં ફળ લાવીને, જે જિનવર પૂજે; કાળ અનાદિ કર્મ સંચિત, સત્તાથી ધ્રુજે. આવી૧ દુહાઓનો અથ– આહારકસપ્તક, જિનનામ, નરદ્રિક, અને વૈક્રિય એકાદશ આ ૨૧ પ્રકૃતિ અધુવસત્તાક છે, બાકીની ૮૨ પ્રકૃતિઓ સંસારમાં ધ્રુવસત્તાક છે. ૧ ઢાળને અથ :– હે પરમાત્મા! તમારી આવી શ્રેષ્ઠ ભક્તિ મે પહેલા જાણું ન હતી, તેથી સંસારની માયામાં મેં ફેગટ પાણી જ વધ્યું. ક૯૫વૃક્ષના ફળ લાવીને જે જિનેશ્વરની પૂર્વ ! કરે છે, તેના અનાદિકાળના એકઠા થયેલા કર્મો સત્તા iી પૂજે છેખરવા માંડે છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy