SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ પૂજાસંગ્રહ સાથે રાય વસુ નરકે પડથા, સુલૂમ સરિખા વીર; સલુણે, સાંભળી હઈડાં કમકમે, ધ્રુજ વછૂટે શરીર, સલુણે, બંધ૭ આદિ તુરિય બંધ ઉદયથી, સત્તા સાતમે ટાળ; સલુણે. કર્મસૂદન તપ ફળ દિયે, શ્રી શુભવીર દયાળસલુણે, બંધ૦૮ કાવ્ય તથા મંત્ર શિવતરે ફલદાનપરે-વરફલે; કિલ પૂજય તીર્થ પમ; ત્રિદશનાથનતક્રમપંકજં, નિહતમે હમહીધરમંડલમાં. ૧ શમરસૈકસુધારસમાધુરે-૨નુભવાખ્યફોરભયપ્રદૈ:; અહિતદુઃખહર વિભવપ્રદ, સકલસિદ્ધમહં પરિપૂજયે. ૨ નાંખે છે. સતેદ્ર બારમા દેવલેકમાંથી આવીને રાવણ અને લક્ષમણના જીવને બંધ પમાડયો. ૬ વસુરાજા અસત્ય બોલવાથી નરકમાં પડે અને સુભૂમ ચક્રવર્તી જેવા વીર પણ અતિભથી નરકમાં ગયા, તે નરકનાં દુઃખ સાંભળીને હૈયા કંપે છે. શરીરમાં પ્રજ વછૂટે છે. ૭ નરકાયુને બંધ પહેલે ગુણઠાણે જ થાય છે. ઉદય ચોથા ગુણઠાણા સુધી હોય છે. સત્તા સાતમા ગુણઠાણા સુધી હોય છે. પછી નાશ પામે છે. તે કર્મને નાશ કરવા માટે દયાળુ શુભવીર પ્રભુએ આ કર્મસૂદન તપ કહે છે. તે તપ આ કર્મના નાશ કરવા રૂપ ફળ આપે. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy