SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠપ્રકારી પૂજા, પાંચમે દિવસ પ૪૫ ચરઅશરીરી વિણ કે, ઝવ ઇણે સંસાર; સમય સમય બાંધે સહી, કમ તે સાત પ્રકાર, ૪ અંતરમુહૂ આઉખું, ભવમાં એક જ વાર; બાંધી અબાધા અનુભવી, સંચણ્યિા ગાત ચાર. ૫ એમ પુદગલ પરાવર્તન કરી સંસારે અનંત; નિર્ભયદાયક નાથજી, મળીયે તું ભગવંત. ૬ જળપૂજા અગતે કરી, ધરી પ્રભુ ચરણે શિશ; ચાર પડિમાં સુરગતિ,દાયક ઠાણ કહીશ, ૭ આ સંસારમાં ચરમશરીરી જીવ વિના સર્વે જ પ્રતિસમય સાત કર્મ બાંધે છે. ૪ અને આયુકર્મ આખા ભવમાં અંતમુહૂર્ત સુધી એકજ વખત બાંધે છે. તે બાંધ્યા પછી અબાધાકાળ વ્યતીત કરી ચાર ગતિમાંથી જે ગતિનું આયુષ્ય આપ્યું હોય તે ગતિમાં જીવ જાય છે. ૫ આ રીતે આ જીવે આ સંસારમાં અનંત પુદ્ગલપરાવજો ક્યાં છે. હવે હે ભગવંત! તમે નિર્ભયપણું આપનાર સ્વામી મળ્યા છે. ૬ પ્રભુના ચરણમાં મસ્તક નમાવી, યુક્તિપૂર્વક જળપૂજા કરી, આયુકર્મની ચાર પ્રકૃતિમાંની દેવગતિ સંબંધી આયુષ્યના સ્થાનક કહીશ. ૭ ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy