SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ચેસઠપ્રકારી પૂજા ચોથે દિવસ ૫૨૧ ------ મંત્ર-૩૪હુંી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિદ્રાય મોહનાયબંધસ્થાનનિવારણીય જલં યજામહે સ્વાહા. બીજી ચંદનપૂજા દુહે બીજી ચંદનપૂજના, પૂજે ભેળી કપૂર; અડવીશ પયડીમાંહીથી, ચારિત્ર મેહની દૂર, ૧ દ્વાવી (રાગ બિહાગ ઘડી ઘડી સાંભરે સાંઈ લુણા–એ દેશી ) ચંદનપૂજા ચતુર રચાવે, મહમહીપતિ મહેલ ખણા; ચંo ચારિત્રમેહની મૂળ જલાવે, જિનગુણુ ધ્યાન અનલ સળગાવે. ચં. ૧ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની જ પૂજાને અંતે પૃ. ૪૪૦ માં આપેલ છે, તેમ જાગુ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-હનીયકર્મના બંધસ્થાનના નિવારણ માટે અમે પ્રભુની જળ વડે પૂજા કરીએ છીએ. દુહાને અથ પરમાત્માની બીજી ચંદનપૂજા અંદર કપૂર--બરાસ ભેળવીને કરવી અને મેહનીય કમની ૨૮ પ્રકૃતિમાંથી ચારિત્ર-મોહનીયની ૨૫ પ્રકૃતિ દૂર કરવા પ્રાર્થના કરવી. ૧ ઢાળને અર્થ - ચતુર પુરુષ પ્રભુની ચંદનપૂજા કરે છે અને મહારાજાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy