________________
ચોસઠપ્રકારી પૂજા, બીજે દિવસ
४७८
તસ આવરણ દહન ભણું, ધૂપપૂજા કરીએ; શ્રી શુભવીર શરણ લહી, ભવસાયર તરીએ, એ ગુણ ૮
કાવ્ય અને મંત્ર અગરુમુખ્યમનેહરવસ્તુના, સ્વનિરપાધિગુણોઘવિધાયિના; પ્રભુશરીરસુગંધમુહેતુના, રચય ધૂપનપૂજનમહેત: ૧ નિજ ગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ; વિશદબાધમનંતસુખાત્મક, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨
૩ી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરાઋયુનિવારણાય શ્રીમતે વીરજિનંદ્રાય અવધિદર્શનાવરણ-નિવારણાય ધૂપં યજામહે સ્વાહા.
પાંચમી દીપક પૂજા
હે કેવળ દશનાવરણને, તું પ્રભુ ટાળણહાર; જ્ઞાનદીપકથી દેખીએ, મેટો તુજ આધાર,
એ અવધિદર્શનનું આવરણ બાળી દેવા માટે પરમાત્માની ધૂપપૂજા કરીએ. શ્રી શુભ વીર પરમાત્માનું શરણ લઈ સંસાર સમુદ્રને તરીએ. ૮
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની ધૂમપૂજામાં પૃષ્ટ ૪પ૦માં કહ્યા પ્રમાણે જાણ. મંત્રના અર્થમાં એટલે ફેરફાર કરે કે-અવધિદર્શનાવરણને નિવારનારા પ્રભુની અમે ધૂપ વડે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ –
હે પ્રભુ ! મારા કેવળદર્શનાવરણને ટાળનાર તમે જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org