SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરભેદી પૂજા–બીજી ૩૭ પગ જાનુ કર ખંધમેં, મસ્તક જિનવર અંગ; ભાલ કંઠ ઉર ઉદરમેં, કરે તિલક અતિ ચંગ. ૩૦ પૂજક જન નિજ અંગમેં, રતિલક શુભ ચાર; ભાલ કંઠ ઉર ઉદરમેં, તપત મિટાવનહાર. ૪ પૂજાગીત ( રાગ-દુમરી તાલ-પંજાબી ઠેકો ) (મધુવનમેં મેરે સાંવરીયા-એ દેશી ) કરી વિલેપન જિનવર અંગે, જન્મ સફળ ભવિજન માને. કરી. ૧ મૃગમદ ચંદન કંકમ ઘોળી, નવ અંગે તિલક કરી થાને કરી૨ રન જડેલ કળામાં લઈને પ્રભુના અંગે કરાતું વિલેપન ભક્તની મિથ્થામતિને નાશ કરે છે. ૨ બીજી વિલેપન પૂજામાં પ્રભુના બન્ને પગના અંગુઠ, ઢીંચણે, હાથના કાંડે, ખભે, મસ્તકના શિખ સ્થાને, કપાળ, કઠે, છાતી અને નાભિસ્થાને એ નવ અંગે ઘણા મહર તિલક કરે છે. ૩ વળી પ્રભુની પૂજા કરનાર પણ પિતાના ત્રિવિધ તાપને મટાડવા માટે પિતાના કપાળ, કંઠ, છાતી અને નાભિએ ચારે સ્થાને તિલક કરે છે. ૪ પૂજાતાળને અથ શ્રી જિનેશ્વર ભગવંતના શરીરે કંકુવર્ણ લાલ કેસરમાં કસ્તુરી-ચંદન વાટીને વિલેપન કરીને પ્રભુના નવે અંગે ચગ્ય સ્થાને તિલક કરીને ભવ્યજી પિતાના જન્મને સફળ થયેલ માને છે. ૧-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy