SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - સત્તરભેદી પૂજા ૩૬૧ સત્તર ભેદ એ કુપદરાયકી, કુમરી પૂજતી અંગે; જિમ સુરિયાભ સુરાદિક પ્રભુને, પૂજત ભવિ મનરેગે, સુo ૨ વિવિધ સુગંધિત ચુરણવાસે, મુંચતી અંગ ઉવંગ; ચોથી પૂજા કરત મન જાનત, મિલાવતિ સુખસંગે. સુo ૩ " કાવ્ય કપૂર સૌરભવિલાસિવાસૈઃ શ્રીખંડવાસ: કિલ વાડોથ; વિભાસુરશ્રી જિનભાસ્કરે દે: પૂજા જિનેરિક ચતુથમ. ઇંદ્ર મહારાજા વગેરેએ આપની પૂજા કરી હતી તે પૂજા કયા? અને અમારી પૂજા કયાં ? અમે ઈંદ્રાદિકની જેમ કેવી રીતે હોઈ શકીએ ? છતાં આપ અમારી જેવી તેવી પણ પૂજા સહ છે-નભાવે છે. ખરેખર! આમાં આપની મહાનુભાવતા જ કા૨ણ છે. ૧ જેમ કુપદરાજાની પુત્રી દ્રૌપદીએ સત્તર પ્રકારે અને સૂર્યાભ વગેરે દેવેએ તમને વિસ્તારથી પૂજ્યા હતા તેમ ભવિઝ પણ ઉલાસભર મનથી આપને પૂજે છે. ૨ ચેથી પૂજામાં જુદા જુદા સુગંધી વાસક્ષેપ પ્રભુના અંગ ઉપગે પૂજા કરતાં જાણે કે મનને અત્યંત સુખ પ્રાપ્ત થયું હોય એમ લાગે છે. ૩ કાવ્યને અથ–જેમ ઈદ્ર કપૂરની સુવાસથી સુધી ચંદનના વાસક્ષેપથી દેદીપ્યમાન સૂર્ય-ચંદ્ર જેવા શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરી હતી તેમ શ્રી જિનંદ્રચંદ્રની ચેથી પૂજા કરી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy