SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા સાથે ૩૦૧ ચય તે આઠ કરમને સંચય, રિક્ત કરે છે તે; ચારિત્ર નામ નિરુને ભાખ્યું, તે વંદું ગુણગેહ રે. ભવિકા ! સિ. ૫ જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુધ અલંકર્યો, મહવને નવિ ભમતો રે. વી૨૦ ૧ ચારિત્રપદ કાવ્ય સુસંવરે મેહનિરધાર, પંચપયારે વિગયાઇયારં; મૂલત્તરાણેગગુણું પવિત્ત, પાલેહ નિચંપિહુ સચ્ચરિત્ત. ૧ શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જતુમહદથકારણમ; જિનવરં બહુમાનજલઘત: શુચિમના: સ્નપયામિવિશુદ્ધયે. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અસરગ્રંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિજબૂદી, અમિતણા નાથ દેવાધિદેવો. ૩ ચય એટલે આઠ કર્મને થયેલ જે સંચય તેને રિક્ત એટલે જે ખાલી કરે તે ચારિત્ર' એવું નિરુક્તિથી સિદ્ધ થયેલું છે તે ગુણેના ગૃહરૂપ (ચારિત્ર) ને હું વંદન કરું છું. ૫ પિતાના સ્વભાવમાં રમણ કરતા, શુદ્ધ લેશ્યાથી સુશેભિત, મેહરૂપ જંગલમાં નહિ ભટકતા, એવા આત્માને જ ચારિત્ર જાણ. ૨ ચારિત્રપદ કાવ્યનો અર્થ–ઉત્તમ સંવરરૂપ. મેહને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy