SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ પ્રજાસ ગ્રહ સાથ ( ઢળ–ઉલાળાની દેશી ) ભવ્ય તમા ગુણ જ્ઞાનને, સ્વપર પ્રકાશક ભાવે; પરજાય ધર્મ અન તતા, ભેદાભેદ સ્વભ વેજી. T ઉલાલા જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, આધ ભાવ વિલચ્છના, મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધિસાધન લચ્છના, સ્યાદ્વાદસંગી તત્ત્વરગી, પ્રથમ ભેદ્યાભેદતા, સવિકલ્પ તે અવિકલ્પ વસ્તુ, સકલ સંશયછેદતા. ૨ ( પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી ) ભક્ષ્યાભક્ષ્ય ન જે વિણ લહીએ. ધૈય અપેય વિચાર; કૃત્ય અકૃત્યન જે વિણ લહીએ, જ્ઞાન તે સકલ આધાર રે, ભવિકા ! સિ૦ ૧ ઉલાળાની ઢાળના અથ-હે ભળ્ય પ્રાણીએ! જ્ઞાનરૂપ ગુણુને નમસ્કાર કરે ! તેના સ્વભાવ પેાતાને અને પરને પ્રકાશ કરવાના છે, તેના પર્યાય ધર્માંનું અનંતપણું છે અને જે ભેદ તેમજ અભેદ સ્વભાવવાળા છે. ૧ જે જ્ઞાનનું મુખ્ય પરિણામ સમસ્ત વસ્તુને જણાવનારૂં છે, જાણપણારૂપ ભાવ જેનું વિશિષ્ટ લક્ષણ છે, નિળ મતિજ્ઞાન આદિ જેના પાંચ પ્રકાર છે, મુક્તિના સાધનરૂપ જેનુ' લક્ષણુ છે, ‘ સ્યાદ્વાદ 'નુ' પ્રતિષાદન કરનાર છે, ‘ તત્ત્વ ’થી રંગાયેલુ છે, પ્રથમ લે અને પછી અભેદ સૂચવનારૂ છે, વિકલ્પ સહિત અને વિકલ્પ રહિત પદાર્થાને જણાવનારૂં છે અને સ શકાના છેદ કરવા સમર્થ છે. ૨ પૂજાની ઢાળના અથ—જેના સિવાય ખાવા લાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy