SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જતુમહદયકારણમ; જિનવરંબહુમાનજલીઘતા શુચિમના સ્નપયામિવિશુદ્ધ. ૧ સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે, આપણાં કમૅમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અપ્સરાવુંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિજબૂદી, અમિતણા નાથ દેવાધિદેવો. ૩ | # &ી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરામૃત્ય-નિવારણાય શ્રીમતે સમ્યગ્દર્શનાય લાદિકં યજામહે સ્વાહા, રસાયણ વડે વ્યાધિ નાશ પામે છે, તેમ જ દર્શનથી કદાગ્રહરૂપ વ્યાધિ નાશ પામે છે. ૬ સ્નાત્ર કાવ્ય અને મંત્રને અર્થ—અરિહંતપદ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણુ. શ્રી સમ્યદર્શનપદપૂજા સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy