SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ પૂજાસંગ્રહ સાથે A. હાલ દહ : સ૧ ( પૂજા ઢાળ–શ્રીપાળના રાસની દેશી ). શુદ્ધ દેવગુરુ. ધમ પરીક્ષા, સદ્દહણું પરિણામ; જેહ પામીજે તેહ નમીજે, સમ્યગુદન નામ રે. ભવિકા! સિ૧ મલ ઉપશમ ક્ષય ઉપશમ ક્ષયથી, જે હેય ત્રિવિધ અભંગ; સમ્યગ્ગદર્શન તેહ નમીજે, જિનમેં દઢ રંગ રે. ભવિકા ! સિ. ૨ પંચ વાર ઉપસમિય લીજે, ક્ષયઉપસમિય અસંખ; એક વાર ક્ષાયિક તે સમકિત, દર્શન નમીએ અસંખરે. ભવિકા ! સિ. ૩ તત્વની પ્રાપ્તિના કારણરૂપ બને છે અને પિતાની સાધદષ્ટિથી કરાતી સર્વ કરણીને જ પિતાના ખરેખર લક્ષમી ગણે છે. ૨ પૂજાની ઢાળનો અથ–શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષાપૂર્વક તે સત્ય છે તેવા શ્રદ્ધાના પરિણામ જેથી પમાય છે તે સમ્યગુદર્શન છે, તેને નમસ્કાર કરે. ૧ (સાત પ્રકૃતિ રૂ૫) મેલ (કર્મ) ના ઉપશમ, ક્ષય અને ક્ષયાપશમથી જે અખંડપણે ત્રણ પ્રકારનું પ્રાપ્ત થાય છે તેમજ જેથી જિનધર્મમાં ચોળમજીઠને રંગ લાગે છે તે સમ્યગદર્શનને નમન કરે. ૨ (સર્વ ભવ પર્વતમાં) ઉપશમ સમક્તિ પાંચ વાર પમાય છે, ક્ષયપશમ અસંખ્યાત વાર પમાય છે અને ક્ષાયિક સમક્તિ એક વાર જ પમાય છે, તેવા અસંખ્ય સમ્યગ્ગદર્શનને નમસ્કાર કરો. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy