SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ લાકાત્તર ફળ નિપજે મન કેવળનાણુ દિવાકરું મન૦ મોટા પ્રભુતા ઉપગાર, મનડું૰ પૂજાસગ્રહ સાથે વિચર'તા સુપરિવાર્ મનડું૦ ૨ નકલ પગલાં વે મન જળ કુસુમ વરસાત; મનડુ૦ શિર છત્ર વળી ચામર ઢળે મન૦ તરું નમતા મારગ જાત, મનડું ૩ ઉપદેશી કેઈ તારીયા મન ગુણુ પાંત્રીશ વાણી રસાળ; મનડું નર નારી સુર્ અપહરો મન Jain Education International પ્રભુ આગળ નાટકશાળ, મનડું૦ ૪ કાઈ આગળ કહી શકાય તેવા નથી, મનને મેહુ પમાડનાર પ્રભુએ મનને મેહ પમાડયા છે. વેધ કરવામાં પ્રયત્નશીલ હાય તે જ વેધ ( રાધાવેધ) કરી શકે છે, બીજા તા બેઠા બેઠા વા ખાય છે (અહિં નિર્વાણપદ મેળવવા રૂપ રાધાવેધ સમજવેા) ૧ ભગવ'તની દેશનાથી મેાક્ષફળની પ્રાપ્તિ થાય છે, એ પ્રભુના મેાટો ઉપકાર છે. કેવળજ્ઞાન દીવાકર પ્રભુ દેવાના પરિ વાર સહિત પૃથ્વીતળ ઉપર વિચરે છે. ૨ સુવર્ણ ના કમળ ઉપર પ્રભુ પગ સ્થાપન કરે છે. દેવા જળના ખુદ અને કુસુમનેા વરસાદ કરે છે, દેવા મસ્તકે છત્ર ધરી રહ્યા છે અને એ માજી ચામર વીંજે છે. માર્ગમાં જતાં પ્રભુને વૃક્ષે! પણ નમે છે. ૩ પ્રભુની વાણી રસાળ પાંત્રીશ ગુણવાળી હાય છે, તે વાણી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy