SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ ધર્મનાં પદો-ધમ્મપદ भद्रोऽपि पस्सति पापं याव भद्रं न पञ्चति ।। यदा च पञ्चति भद्रं अथ भद्रो भद्रानि पस्सति ॥५॥ माऽप्पम थ पापस्स न मंतं आगमिस्सति । उदबिन्दुनिपातेन उदकुम्भोऽपि पूरति ।। पूरति बालो पापस्स थोकथोकं पि आचिनं ॥ ६॥ माऽप्पमञ्जथ पुञस्स न मं तं आगमिस्सति । उद बिन्दुनिपातन उदकुम्भोऽपि पूरति । पूरति धीरो पुञ्जरस थोकथोकं पि आचिनं ॥७॥ वाणिजो व भयं मग्गं अप्पसत्थो महद्धनो। विसं जीवितुकामो व पापानि परिवजये ॥८॥ पाणिम्हि चे वणो नास्स हरेय्य पाणिना विसं । नाब्बणं विसमन्वेति नत्थि पापं अकुब्बतो ।। ९॥ જણાવા લાગે છે, ત્યારે તે પાપને પા૫ સમજે છે. ૪ ભલે માનવ પણ જ્યાં સુધી ભલાં કાર્યનાં ફળ જણાતાં નથી ત્યાં સુધી ભલાં કાર્યને પણ ભંડાં સમજે છે; પરંતુ જીવનમાં સુખ જ અનુભવે છે. ત્યારે તે પાપને પાપ ન સમજતાં ભલાં કામ સમજે છે; પરંતુ જ્યારે ગમે ત્યારે પાપનાં અનિષ્ટ પરિણામ આવે છે, ત્યારે તેને (પાપીને પાપે પાપ જણાય છે. ખરી રીતે, પાપ કરનારે દુખ જ પામે એ ન્યાયને નિયમ છેપછી તે અહીં દુઃખ પામે વા ગમે ત્યાં દુઃખ પામે. જુઓ બાલવર્ગની ૧૦ મી ગાથા. १६ सी० मन्तं। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy