SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનાં પ–ધમ્મપદ अपना मनुयुलेथ मायोति विपुल उद्यानेनऽप्पमादेन संयमेन दमेन च । दीपं कयिराथ मेधावी य ओघो नाभिकीरति ॥५॥ पमादमनुयुञ्जन्ति बाला दुम्मेधिनो जना । अप्पमादं च मेधावी धनं सेह्र व रक्खति ॥ ६ ॥ मा पमादमनुयुञ्जेथ मा कामरतिसन्थवं । अप्पमत्तो हि झायन्तो पप्पोति विपुलं सुखं ॥७॥ पमादं अप्पमादेन यदा नुदति पण्डितो। पापासादमारुय्ह असोको सोकिनि पजं । पब्बतहो व भुम्मटे धीरो बाले अवेक्खति ॥ ८॥ अप्पमत्तो पमत्तेसु सुत्तेसु बहुजागरो। अबलस्सं व सीघस्सो हित्वा याति सुमेधसो ॥९॥ સંયમી, ધર્મ માર્ગે જવનાર એવા પ્રમાદ રહિત ધીર પુરુષને યશ ચારે બાજુ વધે છે. ૪ - ચતુર પુષે સાધનાને અર્થે ખેદ વિના પ્રયત્ન કરીને પ્રમાદ રહિત વતને સંયમ કેળવીને તથા ઇદ્રિય અને મનનું દમન કરીને પોતાની જાતની સુરક્ષિતતાને સારુ તૃષ્ણના પૂરની સામે મજબૂતપણે ટકી શકે એવો ટાપુ બનાવવો, કે જેને તૃષ્ણાનું પૂર તાણું શકે નહિ. પ નાની મોટી તમામ ચેષ્ટાઓને ખ્યાલ. એ જ પ્રમાણે “ચિત્ત સ્મૃતિ' એટલે ચિત્તમાં વર્તતી નાની મોટી તમામ વૃત્તિઓનો ખ્યાલ. સાધક પુરુષને તેની અધ્યાત્મસાધનામાં આ “કાયસ્મૃતિ' અને ચિત્તસ્મૃતિ' ઘણું જ સહાય કરે છે. આ ગ્રંથમાં જ્યાં જ્યાં સ્મૃતિ' શબ્દ આવે અથવા મૃત (મૃતિવાળો) શબ્દ આવે, ત્યાં બધે તેને અર્થ ઉપર પ્રમાણે સમજવાનો છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy