SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનાં પટ્ટા ધમ્મપઢ go यस्स छत्तिसती सोता मनापस्सवना भुसा । वाहा वहन्ति दुद्दिट्ठि सङ्कप्पा रागनिस्सिता ॥ ६ ॥ सवन्ति सब्बधी सोता लता उब्भिज तिट्ठति । तं च दिवा लतं जातं मूलं पञ्ञाय छिन्दय ॥ ७ ॥ सरितानि सिनेहितानि च सोमनस्सानि भवन्ति जन्तुनो । ते सात सिता सुखेसिनो ते वे जातिजरूपगा नरा ॥ ८ ॥ तसिणाय पुरक्खता पजा परिसप्पन्ति ससो व बाधितो । संयोजनसङ्गसत्ता दुक्खमुपेन्ति पुनप्पुनं चिराय ॥ ९ ॥ तसिणाय पुरक्खता पजा परिसप्पन्ति ससो व बाधितो । तस्मा तसिणं विनोद भिक्खु आकंखी विरागमत्तनो ॥ १० ॥ ૧૧૨ રાગ પેદા કરનારી સુંદર વસ્તુએ તરફ જેના છત્રીશે પ્રવાહા 1 અપાટાખધ વચ્ચે જાય છે, તેવા દુષ્ટ દૃષ્ટિવાળા ७० म० उप्पन । /* છત્રીશ પ્રવાહેાનું સ્વરૂપ આ પ્રમાણે છે: → ૬ ચક્ષુ વગેરે પાંચ ઇંદ્રિયા અને મન સંબંધે કામતૃષ્ણા એ છે કામતૃષ્ણાના પ્રવાહ. ૬ ચક્ષુ વગેરે પાંચ ઇંદ્રિયા અને મન સંબધે ભવતૃષ્ણા એ છે ભવતૃષ્ણાના પ્રવાહ : ભવતૃષ્ણા એટલે સારા સારા અવતારામાં જન્મ લેવાની તૃષ્ણા. ૬ ચક્ષુ વગેરે પાંચ ઇંદ્રિયા અને મન સંબંધે વિભવતૃષ્ણા એ છે વિભવતૃષ્ણાના પ્રવાહ ઃ વિભવતૃષ્ણા એટલે વિનાશની તૃષ્ણ અર્થાંત આ મારી બધી ઇંદ્રિયે, મન અને દેઢુ બધું નાશ પામી જાય અને ઝટઝટ મને નિર્વાણુનું સુખ મળે એ વિભવતૃા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy