SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનાં પદ-ધમ્મપક ८४ उच्छिन्द सिनेहमत्तनो कुमुदं सारदिकं व पाणिना। सन्तिमग्गमेव ब्रूहय निब्बानं सुगतेन देसितं ॥१३॥ इध वस्सं वसिस्सामि इध हेमन्तगिम्हिसु । इति बालो विचिन्तेति अन्तरायं न बुज्झति ॥१४॥ तं पुत्तपसुसम्मत्तं ब्यासत्तमनसं नरं । सुत्तं गामं महोघो व मचु आदाय गच्छति ॥१५॥ न सन्ति पुत्ता ताणाय न पिता न पि बन्धवा। अन्तकेनाधिपन्नस्स नत्थि आतिसु ताणता ॥१६॥ एतमत्थवसं ञत्वा पण्डितो सीलसंवुतो।। निब्बानगमनं मग्गं खिप्पमेव विसोधये ॥१७॥ ॥ मग्गवग्गो वीसतिमो॥ २१: पकिण्णकवग्गो मत्तासुखपरिचागा पस्से चे विपुलं सुखं । चजे मत्तासुखं धीरो संपस्सं विपुलं सुखं ॥१॥ શરદ ઋતુના કમળને + સ્વહસ્તે છેદ કરીએ તેમ આત્માના રાગને સ્વયં કાપી નાખે શાંતિમય માર્ગ તરફ જ જવાની પ્રવૃત્તિને વધારે. સુગત ભગવાને નિર્વાણુને શાંતિનો માર્ગ કહે છે. ૧૩ + કમળને કાપવામાં જરાય મહેનત નથી પડતી એવું તે કામળ છે; માટે અહીં તેનું ઉદાહરણ આપીને ગ્રંથકાર એમ જણાવે છે કે નેહ-રાગ–ને એવી રીતે દૂર કરે છે તેને દૂર કરવામાં જરા ય કલેશ કે આયાસ ન ખમ પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy