SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ १३ : लोकवग्गो हीनं धम्मं न सेवेय्य पमादेन न संवसे। मिच्छादिढि न सेवेय्य न सिया लोकवद्धनो२ ॥१॥ उत्तिटे नप्पमज्जेय्य धम्म सुचरितं चरे। ' धम्मचारी सुखं सेति अस्मि लोके परम्हि च ॥२॥ धम्मं चरे सुचरितं न नं दुच्चरितं चरे। धम्मचारी सुखं सेति अस्मिं लोके परम्हि च ॥३॥ यथा बुब्बुलकं पस्से यथा पस्से मरीचिकं । एवं लोकं अवेक्खन्तं मधुराजा न पस्सति ॥४॥ एथ पस्सथिमं लोकं चित्तं राजरथूपमं । यत्थ बाला विसीदन्ति नत्थि संगो विजानतं ॥५॥ ૧૩: લોકગ હીન ધર્મનો આશ્રય ન લે, પ્રમાદથી ન વર્ત5 મિથ્યાદષ્ટિ ન રાખવી અને સંસારપ્રપંચ વધે તેવી પ્રવૃત્તિ ३२ म० °वडनो । + भिया (ससे सटी) दृष्टि (मेरले समन) मिथ्याष्टि એટલે બેટી સમજ. “મિચ્છાદષ્ટિ' શબ્દને એ સામાન્ય અર્થ છે. જેની ખોટી સમજ હેય, તેને પણ “મિચ્છાદષ્ટિ' કહેવામાં આવે છે. - ધર્મશાસ્ત્રમાં આ શબ્દનો ખાસ વિશેષ અર્થ આ પ્રમાણે છે - અધ્યાત્મના સ્પર્શજ્ઞાન વિનાનું તમામ જ્ઞાન “મિચ્છાદષ્ટિ” કહેવાય છે, આ તેનો આધ્યાત્મિક અર્થ છે. વળી, તેનો સાંપ્રદાયિક અર્થ પણ જુદો છે અને તે આ રીતે છે –સાંપ્રદાયિક બૌદ્ધો પોતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy