________________
શ્રી તત્ત્વા પરિશિષ્ટ,
વિદૈવજ્જુ ( સેવા ) સંઘયજીવાળા જીવ પડેલી બે નાર
કીમાં, કીલીકા સ ઘયણવાળા જીવે ત્રીજી નારકીમાં, અનારાચં સંઘયણવાળા ચાથી નારકોમાં, નારાચ સંઘયણવાળા જીવે પાંચમી નારકીમાં, ઋષભનારાચ સંઘયણુવાળા જીવા છઠ્ઠી નારકીમાં, અને વજ્ર ઋષભ નારાચ સંઘયણવાળા જીવા મરીને સાતમી નારકીમાં જાય છે.
उधृताश्चक्रिरियुगलाई ज्जिनयति
देशसम्यक्त्ववन्तः ॥ ५ ॥
શબ્દાર્થ –અનુક્રમે પેહેલી નારકી આદીથી નીકળેલા ચક્રવતી, મળદેવ અને વાસુદેવ, અરિહંત, કેવલી, સર્વ વિરતિ, દેશ વિરતિ અને સમ્યકત્વવાળા થાય છે.
વિ—પેહેલી નારકીથી નીકળેલા ચક્રવર્તી થાય બીજી નારકીથી નીકળેલા જીવ વાસુદેવ અથવા બળદેવ થાય, ત્રીજી વાલુકા પ્રભાથી નીકળેલા જીવ તીર્થંકર થાય, ચાથી પકપ્રભા નારકીથી નીકળેલા જીવ સામાન્ય કેવળી થાય, પાંચમી નારકીથી નીકળેલા જીવ સર્વવિરતિ થાય, છઠ્ઠી તમપ્રભા નારકીથી નીકળેલા જીવ દેશવિરતિ થાય, અને સાતમી મહાતમ નારકીથી નીકળેલા જીવ સમ્યકત્વ પામે છે.
चत्वार्यचत्वारि मन्यूतान्यवधिराद्ये परापरः ॥६॥
શબ્દા પહેલી નારકી રત્ન પ્રભાને વિષે અવિધ જ્ઞાનનુ ક્ષેત્ર ઉત્કૃષ્ટ અને જધન્ય ૪ ગાઉ અને સાડા ત્રણ ગાઉ અનુક્રમે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org