________________
२१
૨૨
૨૭
२७
૨૭.
D
વિષય. જંબુદ્વીપના પર્વતોનું વર્ણન; (યંત્ર) જબુદ્વીપના ક્ષેત્ર અને પર્વતની લંબાઈ; (યંત્ર) પર્વત ઉપરના કહેનું વર્ણન; (યંત્ર) મોટી ચઉદ નદીઓને નીકળવાના સ્થાન મહાવિદેહ શિવાય અન્ય ક્ષેત્રોની નદીઓને પરિવાર; મહાવિદેહ ક્ષેત્રના વિજયની નદીઓને પરિવાર, યુગલીઆના ક્ષેત્રની નદીઓનું સ્વરૂપ; અન્તર નદીઓનું સ્વરૂપ; (યંત્ર) નવ નવ કુટોને રહેવાના સ્થાનનું વર્ણન; સોમનસ અને ગંધમાદનના કુટો; રૂકિમ મહાહિમવંત શિખરી અને હિમવંતના કુટ; સોલ વક્ષસ્કારના કુટોની સંખ્યા (યંત્ર) કંચનગિરી પર્વતોનું સ્વરૂપ વૈતાઢય પર્વતોનું સ્વરૂપ દેવકરે અને ઉત્તરકુરે ક્ષેત્રના પર્વનું સ્વરૂપ છ આરાના નામ તથા સ્વરૂપ કયા ક્ષેત્રમાં કયા આરાના જેવો કાલે તેનું સ્વરૂપ પહેલા બીજા અને ત્રીજા આરામાં થયેલા યુગલીઆનું સ્વરૂપ ચોથા પાંચમા અને છઠ્ઠા આરામાં થયેલા જવાનું સ્વરૂપ છ આરા ક્યા ક્ષેત્રમાં હોય તેનું સ્વરૂપ વિજની લંબાઈનું વર્ણન બન્ને તરફના વનેનું વર્ણન અંતર નદીઓની લંબાઈ વક્ષસ્કારની લંબાઇનું સ્વરૂપ મેરૂ પર્વત અન ભદ્રશાલ વનની લંબાઇનું સ્વરૂપ (યંત્ર) ચાર ગજદતા પર્વતોનું સ્વરૂપ
ને
૩૫
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org