________________
સદૃષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૭
સૌમ્યતા, (૭) પ્રસાર=પ્રસન્નતા, (૮) સ્વરસૌમ્યતા=યોગના સેવનને કારણે મધુરભાષિતા, યોગની પ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન છે=પૂર્વમાં વર્ણન કર્યું એવા ભાવોની પ્રાપ્તિ એ યોગની પ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન છે.” ।।૧।।
“તથા પરં સ્વા=અને બીજું થાય શું થાય ? તે બતાવે છે -
-
(૯) મેવિયુવતં=મૈત્ર્યાદિયુક્ત ચિત્ત, (૧૦) વિષયેષુ અનેત:=વિષયોમાં ચેતનાનો અભાવ, (૧૧) પ્રમાવવ=પ્રભાવવાળું ચિત્ત, (૧૨) અને ધૈર્ય સમન્વિત=ધૈર્યથી સમન્વિત ચિત્તયોગમાર્ગની પ્રવૃત્તિ કરવામાં ધૈર્યથી સમન્વિત ચિત્ત, (૧૩) દ્વન્દેધૃત્વમ્ અનુકૂળપ્રતિકૂળમાં અનાકુળપણું, (૧૪) અમિષ્ટનામ:=ઇચ્છિતનો લાભ, (૧૫) નર્નાપ્રયત્ન= લોકોમાં પ્રિયપણું થાય." ।।૨।।
૨૯
‘(૧૬) પોષવ્યપાયઃ દોષનો વિશેષરૂપે અપગમ, (૧૭) અને પરમતૃપ્તિ=૫રમતૃપ્તિ= ભોગાદિથી થતી તૃપ્તિ કરતાં વિશેષ પ્રકારની તૃપ્તિ, (૧૮) વિત્યયોગ:=ઔચિત્યયોગ=સર્વત્ર ઉચિત વ્યાપાર, (૧૯) નુર્વા સમતા ઘુ=અને શ્રેષ્ઠ કોટીની સમતા, (૨૦) વેરાવિનાશ:=વૈરાદિનો નાશ=સાંનિધ્યમાં આવનારા જીવોના વૈરાદિનો નાશ, (૨૦)ૠતમ્પરાધીઃ=અત્યંત તત્ત્વને સ્પર્શનારી બુદ્ધિ=અપેક્ષાએ પ્રાતિભજ્ઞાન અને કેવળજ્ઞાન, નિષ્પન્નયોગનાં આપૂર્વમાં વર્ણન કરાયાં એ, ચિહ્ન છે.” ।।૩।। (યો.દ.સ. શ્લોક-૧૬૧ વૃત્તિ, યોગબિંદુ શ્લોક-૫૫ વૃત્તિમધ્યે)
‘રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
અહીં પણ=યોગમાર્ગમાં પણ, આ=પૂર્વના શ્લોકોમાં અલૌલ્યાદિ જે વર્ણન કરાયા એ, અકૃત્રિમ ગુણોનો સમુદાય ફતવારમ્ય=અહીંથી જ આરંભીને=સ્થિરાદૃષ્ટિથી જ આરંભીને જાણાવો. ।।૭।।
ભાવાર્થ :
પાંચમી સ્થિરાદષ્ટિ પ્રગટ થાય ત્યારે પ્રત્યાહારનો પરિણામ સ્વૈર્યભાવ પામતાં બીજા આચાર્યોએ અલૌલ્યાદિ ગુણો પ્રગટ થાય, તેમ કહ્યું. તેથી તેમના વચનની સાક્ષી ત્રણ શ્લોકથી આપે છે. તેમાં પ્રથમ શ્લોકમાં યોગના પ્રાથમિક ગુણો બતાવ્યા, બીજા શ્લોકમાં ત્યારપછી યોગના સેવનથી થતા ગુણો બતાવ્યા અને ત્રીજા શ્લોકમાં નિષ્પન્નયોગવાળામાં થતા ગુણો બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org