SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ યોગભેદદ્વાત્રિંશિકા/શ્લોક-૭ योगारम्भकाणां વિશુદ્ધિરિતિ । વળી યોગારંભકોને અભ્યાસથી જ સુખીમાં ઈર્ષ્યાદિતા ત્યાગ દ્વારા મૈત્ર્યાદિની વિશુદ્ધિ છે. કૃતિ=એ હેતુથી સાધક યોગી પરિણતિશુદ્ધ એવા મૈત્ર્યાદિને પામીને અધ્યાત્મનો આશ્રય કરે, એમ પૂર્વના કથન સાથે સંબંધ છે. ૨૪ ..... તવ્રુત્તમ્ – તે=શ્લોકમાં જે કહ્યું તે, ષોડશક-૧૩, શ્લોક-૧૧માં કહેવાયું છે. તા: ઉજ્જૈ ||9 || સદાચારવાળા, શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા, વચનને અનુસરનારા પુરુષોને સતત=અનવરત, અભ્યાસથી આમૈત્ર્યાદિ ભાવનાઓ, ક્રમસર અત્યંત પરિણમન પામે છે. ततश्च સ્થિતમ્ । અને તેથી=સાધક યોગી પરિણતિશુદ્ધ મૈત્ર્યાદિને પામીને અધ્યાત્મનો આશ્રય કરે તેથી, નિરપાય=ઈર્ષ્યાદિ અપાયરહિત એવા અધ્યાત્મનો લાભ થાય છે, એ પ્રમાણે સ્થિત છે=એ પ્રમાણે પદાર્થ સ્થિત છે. પતનિરપ્યાદ - પતંજલિ પણ પાતંજલ યોગસૂત્ર-૧/૩૩માં કહે છે “મૈત્રી . પ્રભાવનમ્” કૃતિ 11 સુખ, દુ:ખ, પુણ્ય અને અપુણ્ય વિષયવાળી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાથી ચિત્તનું પ્રસાદન છે=સુખવિષયવાળી મૈત્રી, દુ:ખવિષયવાળી કરુણા, પુણ્યવિષયવાળી મુદિતા અને અપુણ્યવિષયવાળી ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્તની વિશુદ્ધિરૂપ પ્રસન્નતા થાય છે. ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૭।ા ભાવાર્થ: મૈથ્યાદિ ભાવનાઓનો ફળપ્રાપ્તિ દ્વારા અધ્યાત્મની નિષ્પત્તિમાં ઉપયોગ :અનાદિ સ્વભાવથી મોહને વશ થયેલા જીવને સુખી જીવોમાં ઈર્ષ્યા વર્તે છે, પરંતુ આ જીવોમાં રહેલું સુખીપણું સુંદર છે, એવી મૈત્રી હોતી નથી. વળી દુઃખિત જીવોને જોઈને તેમના દુ:ખ પ્રત્યે ઉપેક્ષા વર્તે છે, પરંતુ આ જીવોના દુઃખની મુક્તિ કેવી રીતે થાય ? એવી કૃપા હોતી નથી. વળી પ્રાણીઓના સુકૃતમાં દ્વેષ ઉત્પન્ન થાય છે, પરંતુ તેઓના સુકૃતને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004678
Book TitleYogabheda Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy