SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ४५ શ્લોક ઃ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૩ भवान्तरीयं तत्कार्यं कुरुते नैहिकं विना । द्वारत्वेन च गौणत्वमुभयत्र न दुर्वचम् ।। १३ ।। અન્વયાર્થ ઃ મવાન્તરીયં=પૂર્વભવથી અર્જિત તત્ તે=કર્મ=દૈવ, ત્તિ વિના=ઐહિક વાણિજ્ય-રાજ્યસેવાદિ-કર્મ વિના હ્રાર્ય=કાર્ય=ધનપ્રાપ્ત્યાદિ કાર્ય ન હતે= કરતું નથી. અહીં પૂર્વપક્ષી કહે કે આ ભવની ક્રિયા તો દ્વાર છે માટે ગૌણ છે. તેથી કર્મથી જ=ધ્રુવથી જ કાર્ય થાય છે, યત્નથી નહીં. તેથી કહે છે દ્વારઘેન ચ=અને દ્વારપણા વડે ગોળત્વ=ગૌણપણું મથત્ર=દેવ અને પુરુષકાર બંનેમાં દુર્વચમ્ 7=દુર્વચ નથી. ।।૧૩|| શ્લોકાર્થ : પૂર્વભવથી અર્જિત તે=કર્મ=દેવ, ઐહિક વાણિજ્ય-રાજસેવાદિ કર્મ= ક્રિયા વિના ધનપ્રાપ્ત્યાદિ કાર્ય કરતું નથી. અહીં પૂર્વપક્ષી કહે કે આ ભવની ક્રિયા તો દ્વાર છે માટે ગૌણ છે. તેથી કર્મથી જ=દૈવથી જ, કાર્ય થાય છે, યત્નથી નહીં. તેથી કહે છે અને દ્વારપણા વડે ગૌણપણું ઉભયત્ર=દૈવ અને પુરુષકાર બંનેમાં દુર્વચ નથી. ।।૧૩|| ટીકા ઃ ― મવાન્તરીમિતિ-મવાન્તરીયં=પૂર્વમવાખિત, તત્=ર્મ, જાર્વ=ધનપ્રાપ્ત્યાવિ, ऐहिकं = वाणिज्यराजसेवादि कर्म, विना न कुरुते, अतोऽन्वयव्यतिरेकाविशेषात् पौर्वदेहिकस्येवैहिकस्यापि कर्मणः कार्यहेतुत्वमिति द्वयोरन्योऽन्यापेक्षत्वमेव । तदुक्तं "दैवमात्मकृतं विद्यात् कर्म यत्पौर्वदेहिकम् । स्मृतः पुरुषकारस्तु क्रियते यदिहापरम् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy