SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૨ ટીકા – कर्मैवेति-केचित्-सांख्या: कर्मैव-कर्म प्रधानापरनामकं, एवकारेण पुरुषकारव्युदासः, कालभेदात्तत्तत्कालसम्बन्धलक्षणविपाकात, फलप्रदं तत्तत्कार्यकारि, ब्रुवते, तदुक्तं - “अन्यैस्तु कर्मव केवलं कालभेदतः” इति, तत्र, यत ऐहिकं कर्म वाणिज्यराजसेवादि यत्न उच्यते, पौर्वदेहिकंपूर्वदेहजनितं, तद्वासनात्मना तथाविधपुद्गलग्रहणसम्बन्धेन वाऽवस्थितं, कर्मोच्यते ।।१२।। ટીકાર્ય : વેરિત્ . ધ્યતે . કેટલાક સાંખ્યો, પ્રધાન છે બીજું નામ જેનું એવું કર્મ જ કાળના ભેદથીતે તે કાળના સંબંધરૂપ વિપાકથી, ફળને દેનારું કહે છે તે તે કાર્ય કરનારું કહે છે. ર્મેવ' માં “વર' થી પુરુષકારનો વ્યદાસ છે નિષેધ છે. તે કહેવાયું છે તે “યોગબિંદુ શ્લોક-૩૨૪તા ઉત્તરાર્ધમાં કહેવાયું છે - “અન્ય વડે વળી કેવળ કર્મ જ કાળભેદથી (ફલપ્રદ છે) તિ' શબ્દ “યોગબિંદુ’ના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. તન્ન=તે બરાબર નથી=સાંખ્ય કહે છે તે બરાબર નથી; જે કારણથી એણિક કર્મ આ લોકની વાણિજય-રાજ્યસેવાદિરૂપ ક્રિયા, યત્ન કહેવાય છે. પોર્વદેહિકકપૂર્વ દેહથી ઉત્પન્ન થયેલ તે કર્મ, વાસનારૂપે અવસ્થિત અથવા તેવા પ્રકારના પુદ્ગલના ગ્રહણના સંબંધરૂપે અવસ્થિત અન્ય જન્મમાં ફળ આપે એવા જ્ઞાનાવરણીયાદિરૂપે પરિણામ પામેલા પુદગલના ગ્રહણના સંબંધરૂપે અવસ્થિત, કર્મ કહેવાય છે. ll૧૨ાા ભાવાર્થ :દેવને જ કાર્ય પ્રત્યે કારણ સ્વીકારનાર એકાંત દર્શનનું નિરાકરણ: સાંખ્યદર્શનવાળા પુરુષને નિષ્ક્રિય માને છે અને પ્રધાન છે બીજું નામ જેને એવા કર્મને તે તે કાર્ય કરનારું કહે છે, અને આ કર્મ તે તે કાળના સંબંધ લક્ષણ વિપાકથી ફળ આપે છે. અર્થાત્ જે જે કાળમાં જે જે કાર્ય થાય છે; તે તે કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy