SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૨-૩ વળી કોઈ જીવ સ્ત્રીનું શરીર બનાવે છે, તો કોઈ જીવ પુરુષનું શરીર બનાવે છે. તે સ્થાનમાં દૈવથી જ સ્ત્રીનું શરીર થયું છે કે દૈવથી જ પુરુષનું શરીર થયું છે, તેમ નિશ્ચયનય કહે છે; પરંતુ પુરુષકારની અપેક્ષા રાખીને દૈવથી સ્ત્રીનું શરીર થયું છે, કે પુરુષકારની અપેક્ષા રાખીને દૈવથી પુરુષનું શરીર થયું છે, તેમ નિશ્ચયનય કહેતો નથી. આશા અવતરણિકા : अत्रैव युक्तिमाह - અવતરણિકાર્ય : આમાં જ=નિશ્ચયનયની દષ્ટિએ અન્યોચનિરપેક્ષ એવા દેવથી કે પુરુષકારથી ફળસિદ્ધિ થાય છે, એમાં જ, યુક્તિને કહે છે – શ્લોક : सापेक्षमसमर्थं हीत्यतो यद्व्यापृतं यदा । तदा तदेव हेतुः स्यादन्यत्सदपि नादृतम् ।।३।। અન્વયાર્થ: સાપેક્ષમસમર્થ સાપેક્ષ અસમર્થ =જે સાપેક્ષ છે તે અસમર્થ છે ત્ય=એ પ્રકારતો ન્યાય હોવાથી જે યા જ્યારે વ્યાવૃતિં વ્યાપૃત હોય કાર્ય કરવા પ્રવૃત્ત હોય તેવ=તે જતા ત્યારે હેતુ: ચાહેતુ થાય અન્યત્સપિઅન્ય વિદ્યમાન છતું પણ વ્યવહારનયને અભિમત એવું અન્ય કારણ વિદ્યમાન હોવા છતાં પણ નાતષ્ણસ્વીકારાયું નથી–નિશ્ચયનયથી કારણરૂપે સ્વીકારાયું નથી. ૩ શ્લોકાર્ધ : સાપેક્ષ અસમર્થ’ એ પ્રકારનો ન્યાય હોવાથી જે જ્યારે વ્યાપૃત હોય તે જ ત્યારે હેતુ થાય, અન્ય વિધમાન હોવા છતાં પણ સ્વીકારાયું નથી=નિશ્ચયનયથી કારણરૂપે સ્વીકારાયું નથી. Ilal Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy