SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ G4 દિવપુષકારદ્વાશિકા/શ્લોક-૨૩ શ્લોકાર્ચ - કાષ્ઠાદિથી પ્રતિમાનો આક્ષેપ થયે છતે કાષ્ઠાદિની યોગ્યતાથી જ પ્રતિમાની નિષ્પત્તિ થયે છતે, સર્વ યોગ્ય કાષ્ઠાદિથી નિશ્ચિત પ્રતિમાની નિષ્પતિનો ભાવ છે, અથવા યોગ્ય એવા કાષ્ઠાદિની અયોગ્યતા છે, એ પ્રકારનો પ્રસંગ છે. વળી લોકમાં પ્રસિદ્ધિ હોવાથી આ અયોગ્યતા, નથી. ૨૩II. નોંધ :- શ્લોકમાં “ધ્રુવમ્' ના સ્થાને “ધ્રુવ:' પાઠ યોગબિંદુ ગ્રંથ અનુસાર ઉચિત ભાસે છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. ટીકા - दादेरिति-दार्वादे: दलस्य स्वयोग्यतयैव प्रतिमानिष्पत्त्या तद्भाव: प्रतिमाभावः, सर्वत: सर्वस्मात्, ध्रुवो निश्चित: प्रसज्येत, योग्यस्य दार्वादेरेव अयोग्यता प्रतिमानाक्षेपे वेत्येतत्प्रसज्येत, न च=न पुनः एषा-अयोग्यता, लोकप्रसिद्धितः, न हि दादीनि प्रतिमानिष्पत्त्यभावेऽपि अयोग्यानीति प्रसिद्धिरस्ति, तदापि योग्यतयैव तेषां रूढत्वादिति ।।२३।। ટીકાર્ય : ........ રૂઢત્વાતિ / દલરૂપ એવા કાષ્ઠાદિની યોગ્યતા વડે જ પ્રતિમાની નિષ્પત્તિ થવાથી સર્વત: બધા જ યોગ્ય કાષ્ઠાદિથી ધ્રુવ =નિશ્ચિત, તેનો ભાવ પ્રાપ્ત થાય=પ્રતિમાનો ભાવ પ્રાપ્ત થાય, અથવા પ્રતિમાનો અવાક્ષેપ થયે છતે= પ્રતિમાની નિષ્પત્તિ નહીં થયે છતે, યોગ્ય એવા કાષ્ઠાદિની જ અયોગ્યતા થાય. તિએ, પ્રસંગ આવે=સર્વ યોગ્ય કાષ્ઠાદિથી નિશ્ચિત પ્રતિમા થવી જોઈએ અથવા પ્રતિમા ન થાય તો યોગ્ય એવા કાષ્ઠાદિની જ અયોગ્યતા થાય, એ પ્રસંગ આવે. વળી લોકમાં પ્રસિદ્ધિ હોવાને કારણે આ કાષ્ઠ પ્રતિમાને યોગ્ય છે એ પ્રમાણે લોકમાં પ્રસિદ્ધિ હોવાને કારણે, આ=અયોગ્યતા, નથી. પ્રતિમા નિષ્પન્ન ન થાય છતાં પ્રતિમાયોગ્ય કાષ્ઠમાં પ્રતિમાની યોગ્યતા છે, એ પ્રકારની લોકપ્રસિદ્ધિને સ્પષ્ટ કરે છે -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy