SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Go અપુનબંધકદ્વાäિશિકા/શ્લોક-૧૮ ટીકા : ननु सम्यग्दृष्टिपर्यन्तमन्यत्र द्रव्ययोग एवोच्यते इति कथमत्र भावतोऽयमुक्त इति चेत् चारित्रप्रतिपन्थिनामनन्तानुबन्धिनामपगमे तद्गुणप्रादुर्भावनियम इति निश्चयाश्रयणाद्, अल्पतदविवक्षापरेण व्यवहारेण त्वत्रायं नेष्यत एव । "एतच्च योगहेतुत्वाद्योग इत्युचितं वचः । मुख्यायां पूर्वसेवायामवतारोऽस्य केवलम्" ।। (योगबिन्दु श्लोक-२०९) इत्यनेनापुनर्बन्धकातिशयाभिधानं तु सम्यग्दृशो नैगमनयशुद्धिप्रकर्षकाष्ठापेक्षमिति न कश्चिद्विरोध इति विभावनीयं सुधीभिः ।।१८।। ટીકાર્ય : નનુ.... સુમિ | અન્યત્ર=અન્ય ગ્રંથમાં, સમ્યગ્દષ્ટિ પર્યન્ત દ્રવ્યયોગ જ કહેવાય છે. એથી અહીં=શ્લોક-૧૬માં, કેમ ભાવથી આ કહેવાયો છે= સમ્યગ્દષ્ટિને કેમ ભાવથી યોગ કહેવાયો છે ? અર્થાત્ ભાવથી યોગ નથી, એમ જો ‘નનું' થી પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – ચારિત્રના પ્રતિપંથી એવા અનંતાનુબંધી કષાયતા અપગમમાં તદ્ગણના પ્રાદુર્ભાવનો નિયમ છે=ચારિત્રગુણના પ્રાદુર્ભાવનો નિયમ છે, એ પ્રકારના નિશ્ચયનયનું આશ્રયણ હોવાથી, સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, એ પ્રમાણે અવય છે. વળી અલ્પ એવા તેની અવિવફાપર એવા વ્યવહારથી અનંતાનુબંધી કષાયના વિગમનથી થયેલ અલ્પ એવા ચારિત્રની અવિવફાપર એવા વ્યવહારનયથી, અહીં=સમ્યગ્દષ્ટિમાં, આ=ભાવથી યોગ, ઈચ્છતો નથી જ. વળી આ=શુદ્ધ અનુષ્ઠાન અવિરત સમ્યગ્દષ્ટિનું શુદ્ધ અનુષ્ઠાન, યોગનો હેતુ હોવાથી યોગ છે, એ પ્રમાણેનું ઉચિત વચન છે. આનો=અવિરત સમ્યગ્દષ્ટિના શુદ્ધ અનુષ્ઠાનનો, મુખ્ય પૂર્વસેવામાં કેવળ અવતાર છે.” (યોગબિંદુ શ્લોક-૨૦૯) આ પ્રકારના યોગબિંદુ શ્લોક-૨૦૯ દ્વારા સમ્યગ્દષ્ટિને અપુતબંધકથી અતિશયનું અભિધાન તુ વળી તેગમાયતી શુદ્ધિના પ્રકર્ષની પરાકાષ્ઠાની અપેક્ષાએ છે, એથી કોઈ વિરોધ નથી=યોગબિંદુમાં સમ્યગ્દષ્ટિને અપુનબંધક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy