SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ અપુનબંધકદ્વાત્રિશિકા/શ્લોક-૧૧ અવતરણિકા : શ્લોક-૯માં કહ્યું કે અપુનબંધક જીવો સંસારવિષયક કારણ, સ્વરૂપ અને ફળનો વિચાર કરે છે. તેમાંથી સંસારવિષયક કારણની વિચારણા અપુનર્ધધક જીવો કઈ રીતે કરે છે, તે શ્લોક-૧૦માં બતાવ્યું. હવે અપુનબંધક જીવો સંસારનું સ્વરૂપ કઈ રીતે વિચારે છે ? તે બતાવે છે – શ્લોક : भवोऽयं दुःखगहनो जन्ममृत्युजरामयः । अनादिरप्युपायेन पृथग्भवितुमर्हति ।।११।। અન્વયાર્થ : માં મવા આ સંસાર ફુદિન: દુઃખથી ઘેરાયેલો, મૃત્યુનરામય: જન્મ, મૃત્યુ અને જરાથી વ્યાપ્ત, અનારિપિ=અનાદિ હોવા છતાં પણ ૩૫થેન= ઉપાયથી પૃથ–પૃથ વિતુર્દતિ થવાને યોગ્ય છે. ૧૧૫ શ્લોકાર્ચ - આ સંસાર દુઃખથી ઘેરાયેલો, જન્મ-મૃત્યુ અને જરાથી વ્યાપ્ત, અનાદિ હોવા છતાં પણ ઉપાયથી પૃથક થવાને યોગ્ય છે. ||૧૧|| ટીકા : भवोऽयमिति-अयं प्रत्यक्षोपलभ्यमानो, भव:-संसारः, दुःखगहन:= शारीरमानसानेकदुःखशतैराच्छन्नः, जन्म मातृकुक्षिनिष्क्रमणलक्षणं, मरणं प्रतिनियतायुःकर्मक्षयः, जरा वयोहानिलक्षणा, तन्मय:-तत्प्राचुर्यवान्, अनादिरपि उपायेन ज्ञानदर्शनचारित्ररूपेण पृथग् भवितुमर्हति काञ्चनमलवदिति, સ્વરૂપોદનતત્ સારા ટીકાર્ય - માં ...... સ્વરૂપોદનતત્ ા પ્રત્યક્ષથી દેખાતો એવો આ ભવ-સંસાર, દુઃખગહન છે શરીર સંબંધી અને મન સંબંધી અનેક સેંકડો દુઃખોથી વ્યાપ્ત છે. વળી આ ભવ માતૃકુક્ષિમાંથી નિષ્ક્રમણરૂપ જન્મ, પ્રતિનિયત આયુષ્યકર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy