SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અપુનબંધકદ્વાäિશિકા/શ્લોક-૧ અવતરણિકા - શ્લોક-રમાં કહ્યું કે સકૃબંધકાદિની ઉપચારથી પૂર્વસેવા છે. ત્યાર પછી શ્લોક-૩ના ઉત્તરાર્ધમાં અને શ્લોક-૪માં સકૃબંધકાદિની ઉપચારથી પૂર્વસેવા કેવા પ્રકારની છે, તે બે મત પ્રમાણે સ્પષ્ટ કરી. હવે બંને મત પ્રમાણે સ્વીકારાયેલી પૂર્વસેવા ઉપચારથી કેમ યુક્ત છે ? તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : एष्यद्भद्रां समाश्रित्य पुंसः प्रकृतिमीदृशीम् । व्यवहारः स्थितः शास्त्रे युक्तमुक्तं ततो ह्यदः ।।६।। અન્વયાર્થ :પુ=પુરુષની શી—આવા પ્રકારની પૂર્વશ્લોકમાં બતાવી એવા પ્રકારની, મદ્રાં-એષ્યદ્ભદ્રવાળી=નજીકમાં કલ્યાણફળવાળી, પ્રવૃતિ સમગ્ર પ્રકૃતિને આશ્રયીને શાત્રે શાસ્ત્રમાં યોગગ્રંથમાં વ્યવહાર: સ્થિત વ્યવહાર સ્થિત છે=પૂર્વસેવાદિ રૂપ આચાર છે. તો દિ તેથી જ =આનપૂર્વમાં કહ્યું કે સકૃબંધકાદિની પૂર્વસેવા ઉપચારથી છે એ, યુવતમુવતંત્રયુક્ત કહેવાયું છે. list શ્લોકાર્ચ - પુરુષની આવા પ્રકારની=પૂર્વશ્લોકમાં બતાવી એવા પ્રકારની, નજીકમાં કલ્યાણફળવાળી પ્રકૃતિને આશ્રયીને યોગગ્રંથમાં પૂર્વસેવાદિરૂપ આચાર છે. તેથી આ સકૃબંધકાદિની પૂર્વસેવા, ઉપચારથી છે, એ યુક્ત જ કહેવાયું છે. llll. ટીકા :___ एष्यद्भद्रामिति-ईदृशीं-सङ्क्लेशायोगविशिष्टां, एष्यद्भद्रां कल्याणानुबन्धिनी, पुंसः प्रकृति समाश्रित्य, व्यवहारः पूर्वसेवादिरूपः स्थित: प्रसिद्धः, शास्त्रे=योगग्रन्थे, ततो ह्यदः एतद्, युक्तमुक्तं, यदुतान्यत्रोपचारत एव પૂર્વસેવેતિ ચાદ્દા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy