SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૪ ટીકા : परिणामिनीति-कार्यात् हि परिणामिनि सर्वथा भिन्नता नास्ति, यथा घटादेम॒त्पिण्डादौ । एवमपुनर्बन्धकादेरपि सकृद्बन्धकादौ न सर्वथा भिन्नतेति भावनीयं । तदुक्तं - “कृतश्चास्या उपन्यास: शेषापेक्षोऽपि कार्यतः। नासन्नोऽप्यस्य बाहुल्यान्नान्यथेति प्रदर्शकः (बाहुल्यादन्यथैतत्प्रदर्शक:)" ।। (યો વિવું . ૨૮૦ ) परे पुनरन्यत्र=सकृबन्धकादौ, अनालोचनगर्भत्वाद्=भवस्वरूपनिर्णायकोहापोहाद्यभावसङ्गतत्वाद्, एनाम्-उपचरितां पूर्वसेवां, जगुः प्राहुः । प्राचि पक्षे कारणे कार्योपचारः, अत्र त्वनालोचनद्वाराऽमुख्यत्वरूप उपचार इति विशेषः ।।४।। ટીકાર્ચ - વત્ દિ... વિશેષ: II કાર્યથી પરિણામમાં સર્વથા ભિન્નતા નથી, જે પ્રમાણે ઘટાદિથી ઘટાદિ કાર્યથી, મૃતિંડાદિમાંકમૃપિંડાદિ પરિણામી કારણમાં, સર્વથા ભિન્નતા નથી, એમ અવય છે. એ રીતે પૂર્વમાં ઘટાદિ કાર્યથી મૃપિંડાદિમાં સર્વથા ભિન્નતા નથી એમ બતાવ્યું એ રીતે, અપુતબંધકાદિથી પણ અપુતબંધકાદિરૂપ કાર્યથી પણ, સકૃબંધકાદિમાં= સકૃબંધકાદિરૂ૫ પરિણામી કારણમાં, સર્વથા ભિન્નતા નથી, એ પ્રમાણે ભાવન કરવું. તે કહેવાયું છે ‘કાર્યથી પરિણામી કારણની સર્વથા ભિન્નતા નથી' તે યોગબિંદુ શ્લોક-૧૮૦માં કહેવાયું છે – શેષની અપેક્ષાએ પણ અપુનબંધકભાવની આસન્ન રહેલા શેષની અપેક્ષાએ પણ અપુનર્બલકભાવની આસન્ન રહેલા સકૃબંધકાદિ જીવોની અપેક્ષાએ પણ, કાર્યથી= ભાવિમાં થનારા પૂર્વસેવારૂપ કાર્યથી, આનો ઉપન્યાસ કરાયો છે સકૃબંધકાદિમાં પૂર્વસેવાનો ઉપવાસ કરાયો છે. જે કારણથી) આની=અપુનબંધકભાવની આસન્ન પણ જીવ બહુલતાથી અન્યથા નથી જ=અપુનબંધકની આચરણાથી વિલક્ષણ વર્તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy