SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૭ પ્રત્યય =વિશ્વાસ સંપૂf=અવ્યભિચારી સિદ્ધિસાગનષ્ણસિદ્ધિનું સાધન પ્રોવત્તા કહેવાયેલો છે. પુરા શ્લોકાર્ચ - સદનુષ્ઠાન પોતાના વડે ઈષ્ટ છે, ગુરુ કહે છે, લિંગો પણ તે અનુષ્ઠાનને કહે છે. ત્રણ પ્રકારવાળો આ વિશ્વાસ અવ્યભિચારી સિદ્ધિનું સાધન કહેવાયેલો છે. ર૭ી. નિપિ ' અહીં ‘' થી એ કહેવું છે કે ગુરુ તો કહે છે, પરંતુ લિંગો પણ કહે છે. ટીકા - आत्मनेति-आत्मनेष्टं सदनुष्ठानं, गुरु: धर्मोपदेष्टा, ब्रूते कर्तव्यत्वेन, लिङ्गान्यपि सिद्धिसूचकानि नन्दीतूरादीनि सूत्रसिद्धानि, तत् गुरूक्तमेव वदन्ति, अयं त्रिधा त्रिप्रकारः प्रत्ययो विश्वासः, प्रोक्तः, सम्पूर्णम् अव्यभिचारि, सिद्धिसाधनम् इष्टकारणं । यत उक्तं - "आत्मा तदभिलाषी स्याद् गुरुराह तदेव तु । तल्लिङ्गोपनिपातश्च सम्पूर्ण सिद्धिसाधनम्" ।। (योगबिन्दु श्लोक-२३२) ।।२७।। ટીકાર્ચ - માત્મનેરું ... સાથનપોતાના વડે ઈષ્ટ એવું સદનુષ્ઠાન છે, ગુરુ ધર્મોપદેશને આપનારા, કર્તવ્યપણારૂપે કહે છે, લિંગો પણ=સૂત્રમાં સિદ્ધ, સિદ્ધિનાં સૂચક, નંદી-તૂર આદિ લિંગો પણ, ગુરુએ કહેલ જ તેને અનુષ્ઠાનને, કહે છે આ ત્રિધા=આ ત્રણ પ્રકારવાળો, પ્રત્યયઃવિશ્વાસ, સંપૂર્ણ= અવ્યભિચારી, સિદ્ધિનું સાધન ઈષ્ટ એવા ગુણસ્થાનકની નિષ્પત્તિનું કારણ, કહેવાયો છે. જે કારણથી કહેવાયું છે=જે કારણથી ‘યોગબિંદુ શ્લોક-૨૩૨માં કહેવાયું છે – “આત્મા તેનો અભિલાષી થાય તે અનુષ્ઠાન સેવવાના અભિલાષવાળો થાય, વળી ગુરુ તેને જ કહે છેeતે અનુષ્ઠાનને જ સેવવાનું કહે છે, અને તેના લિંગનો ઉપનિપાત= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy