SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ અપુનબંધકદ્વાત્રિશિકા/શ્લોક-૨૨ ક “સ્વરૂપતો પિ' શ્લોકમાં ‘વિરૂપતોપ' ના ‘પ' શબ્દનો અન્વય “સવિદ્યમ્' સાથે છે= સવિદા' ના પ' શબ્દથી એ કહેવું છે કે સ્વરૂપથી સાવદ્ય ન હોય તો તો શુભ છે, પરંતુ સ્વરૂપથી સાવધ હોવા છતાં આજેય આશયના લેશને કારણે શુભ છે. ટીકા : स्वरूपत इति-स्वरूपतः आत्मना, सावद्यमपि-पापबहुलमपि, आदेयाशयस्य= उपादेयमुक्तिभावस्य, लेशत: सूक्ष्ममात्रालक्षणात्, शुभं शोभनमेतत् । यदाह - “તતયુપાયજોશમાવાચ્છુમં મતમ્” I (યો વિવું જ્ઞો. ર૨૨) द्वितीयं तु-स्वरूपशुद्धं तु, लोकदृष्ट्या स्थूलव्यवहारिणो लोकस्य मतेन, यमादिकं यमनियमादिरूपं, यथा जीवादितत्त्वमजानानां पूरणादीनां प्रथमगुणDાનવર્તિનામ્ પારા ટીકાર્ય : સ્વરૂપત યાત્મના ... પ્રથમમુજસ્થાનવર્તિના સ્વરૂપથી સાવદ્ય પણ= પાપબહુલ પણ, આદેય આશયના ઉપાદેય એવી મુક્તિની ઈચ્છાતા, લેશથી સૂક્ષ્મમાત્રારૂપ લેશથી આ ભૂગુપાતાદિ અનુષ્ઠાન, શુભ છે શોભન છે. જે કારણથી કહે છે=જે કારણથી યોગબિંદુ શ્લોક-૨૧૨ માં કહે છે – તે આ પણ=મોક્ષ અર્થે ભૃગુપાતાદિ અનુષ્ઠાન પણ, ઉપાદેયલેશ ભાવને કારણે શુભ કહેવાયું છે.” (યોગબિંદુ શ્લોક-૨૧૨) વળી લોકષ્ટિથી=સ્થૂલ વ્યવહાર કરનારા લોકના મતથી, યમાદિકયમનિયમાદિરૂપ બીજું છે= સ્વરૂપશુદ્ધ છે, જે પ્રમાણે પ્રથમ ગુણસ્થાનકવર્તી જીવાદિ તત્વો નહીં જાણનારા પૂરણાદિ તાપસનું અનુષ્ઠાન બીજું છે, એ પ્રમાણે અવય છે. પારા ભાવાર્થ :વિષયશુદ્ધ અનુષ્ઠાન અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનની શુદ્ધતા શેનાથી ? : પૂર્વશ્લોકમાં ત્રણ પ્રકારનું અનુષ્ઠાન બતાવ્યા પછી વિષયશુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે મોક્ષ માટે ભૃગુપાતાદિની ક્રિયા વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy