SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પક દાનહાત્રિશિકા/શ્લોક-૧૭ અવતરણિકાર્ય - સિદ્ધાંતનું સ્થાપન કરે છે – ભાવાર્થ - શ્લોક-૧૪ થી ૧૯ સુધી પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી. તેથી અપવાદથી પણ અનુકંપાદાન સાધુને ઈષ્ટ નથી. તેનું નિરાકરણ કરીને ગ્રંથકાર સિદ્ધાંતનું સ્થાપન કરે છે – શ્લોક - नैवं यत्पुण्यबन्धोऽपि धर्महेतुः शुभोदयः । वनेर्दाह्यं विनाश्येव नश्वरत्वात्स्वतो मतः ।।१७।। અન્વયાર્થ : નૈવે=આ પ્રમાણે નથી=ગાથા-૧૪-૧પ-૧૬ સુધી પૂર્વપક્ષીએ કહ્યું, એ પ્રમાણે નથી. ચ=જે કારણથી શુમોદ=શુભઉદયવાળો પુખેવન્થોપિક પુણયબંધ પણ ઘર્મહેતુ =ધર્મનો હેતુ મત મનાયો છે; કેમ કે વાહ્ય વિનાચિત્રદાહનો વિનાશ કરીને વદને રૂ વહ્નિની જેમ વતી પોતાની મેળે નશ્વરાત્રિ નાશશીલપણું છે–પુણ્યબંધનું સ્વતઃ નશ્વરપણું છે. I૧ાા શ્લોકાર્ય : આ પ્રમાણે નથી. જે કારણથી શુભ ઉદયવાળો પુણ્યબંધ પણ ધર્મનો હેતુ મનાયો છે; કેમ કે દાહનો વિનાશ કરીને વહ્નિની જેમ સ્વતઃ નશ્વરપણું છે અર્થાત્ પુણ્યબંધનું સ્વતઃ નશ્વરપણું છે. I૧માં * ‘શુમોવર પુષ્પવન્યો અહીં ‘’ થી એ કહેવું છે કે સંયમની ક્રિયા તો રત્નત્રયીની પ્રાપ્તિરૂપ ધર્મનો હેતુ છે, પરંતુ શુભોદયવાળો પુણ્યબંધ પણ ધર્મનો હેતુ છે. ટીકા : नैवमिति-नैवं यथा प्रागुक्तं, यत्-यस्मात्, पुण्यबन्धोऽपि शुभोदया-सद्विपाको, धर्महेतुर्मतः, तद्धेतुभिरेव दशाविशेषेऽनुषङ्गतः पुण्यानुबन्धिपुण्यबन्धसम्भवात्, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy